Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 53

1875 Mantra
Devata- अग्निः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
का꣡य꣢मानो व꣣ना꣢꣫ त्वं यन्मा꣣तॄ꣡रज꣢꣯गन्न꣣पः꣢ । न꣡ तत्ते꣢꣯ अग्ने प्र꣣मृ꣡षे꣢ नि꣣व꣡र्त꣢नं꣣ य꣢द्दू꣣रे꣢꣫ सन्नि꣣हा꣡भुवः꣢ ॥५३॥

का꣡य꣢꣯मानः । व꣣ना꣢ । त्वम् । यत् । मा꣣तॄः꣢ । अ꣡ज꣢꣯गन् । अ꣣पः꣢ । न । तत् । ते꣣ । अग्ने । प्रमृ꣡षे꣢ । प्र꣣ । मृ꣡षे꣢꣯ । नि꣣ । व꣡र्त्त꣢꣯नम् । यत् । दू꣣रे꣢ । दुः꣣ । ए꣢ । सन् । इ꣣ह꣢ । अ꣡भु꣢꣯वः ॥५३॥

Mantra without Swara
कायमानो वना त्वं यन्मातॄरजगन्नपः । न तत्ते अग्ने प्रमृषे निवर्तनं यद्दूरे सन्निहाभुवः ॥

कायमानः । वना । त्वम् । यत् । मातॄः । अजगन् । अपः । न । तत् । ते । अग्ने । प्रमृषे । प्र । मृषे । नि । वर्त्तनम् । यत् । दूरे । दुः । ए । सन् । इह । अभुवः ॥५३॥

Samveda - Mantra Number : 53
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) હે પરમાત્મન્ ! તું (वना कायमानः) જ્ઞાનતંતુઓ - વૈરાગ્ય ભાવનાઓને ચાહતા મારા પ્રમાદથી (यत् मातृः अपः अजगन्) જે વૈરાગ્ય શૂન્ય અભ્યાસ માત્રના દ્વારા નાડીઓ, પ્રાણોમાં ચાલ્યો ગયો, છૂપાઈ ગયો, સાક્ષાત્ ન થઈ શક્યો, (तत्) તે (निवर्तनं न प्रमृषे) તારું એ મારી જ્ઞાનદષ્ટિ વૈરાગ્ય દૃષ્ટિથી હરી જવું સહન થતું નથી. (यत् दूरे सन् इह अभूवः) કે તું મારા ધ્યાનથી દૂર થતાં અહીં મારી અંદર સાક્ષાત્ થઈ શકે. (૯)
Essence
ભાવાર્થ : પરમાત્માનાં સાક્ષાત્કાર અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા થાય છે, વૈરાગ્યનું સ્થાન પર = ઉંચ છે. અસંપ્રજ્ઞાત સમાધિનો ઉપાય ‘પર વૈરાગ્ય’ છે, તેનાં પ્રમાદથી ત્યાગ કરીને માત્ર અભ્યાસ દ્વારા પરમાત્માના સાક્ષાત્કારની આશા રાખવી એ તો પરમાત્માને પોતાનાથી દૂર રાખવા સમાન છે. (૯)