Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 523

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- उशना काव्यः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
प्र꣡ तु द्र꣢꣯व꣣ प꣢रि꣣ को꣢शं꣣ नि꣡ षी꣢द꣣ नृ꣡भिः꣢ पुना꣣नो꣢ अ꣣भि꣡ वाज꣢꣯मर्ष । अ꣢श्वं꣣ न꣡ त्वा꣢ वा꣣जि꣡नं꣢ म꣣र्ज꣢य꣣न्तो꣡ऽच्छा꣣ ब꣣र्ही꣡ र꣢श꣣ना꣡भि꣢र्नयन्ति ॥५२३॥

प्र꣢ । तु । द्र꣣व । प꣡रि꣢꣯ । को꣡श꣢꣯म् । नि । सी꣣द । नृ꣡भिः꣢꣯ । पु꣣नानः꣢ । अ꣣भि꣢ । वा꣡ज꣢꣯म् । अ꣣र्ष । अ꣡श्व꣢꣯म् । न । त्वा꣣ । वाजि꣡न꣢म् । म꣣र्ज꣡य꣢न्तः । अ꣡च्छ꣢꣯ । ब꣣र्हिः꣢ । र꣣शना꣡भिः꣢ । न꣣यन्ति ॥५२३॥

Mantra without Swara
प्र तु द्रव परि कोशं नि षीद नृभिः पुनानो अभि वाजमर्ष । अश्वं न त्वा वाजिनं मर्जयन्तोऽच्छा बर्ही रशनाभिर्नयन्ति ॥

प्र । तु । द्रव । परि । कोशम् । नि । सीद । नृभिः । पुनानः । अभि । वाजम् । अर्ष । अश्वम् । न । त्वा । वाजिनम् । मर्जयन्तः । अच्छ । बर्हिः । रशनाभिः । नयन्ति ॥५२३॥

Samveda - Mantra Number : 523
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (तु) હે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! અવશ્ય (अव्ययार्थ निबन्धम् प्रद्रव) મારી તરફ આનંદધારામાં પ્રદ્રવિત થા-વહીને આવ (कोशं परिनिषीद) મારા અન્તઃકોષ્ઠ રૂપ હૃદયમાં પરિપૂર્ણ થઈને બિરાજમાન થઈજા-બેસીજા (नृभिः पुनानः) મુમુક્ષુજનો દ્વારા ધ્યાન દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય બનીને (वाजम् अभ्यर्ष) અમૃત અન્ન-અમૃત ભોગને પ્રેરિત કર (वाजिनं अश्वं त्वा मर्जयन्तः) અત્યંત બળવાન ઘોડાની સમાન તને સ્તુતિઓથી પ્રેરિત કરીને (रशनाभिः) તારી વ્યાપ્ત આનંદ ધારાઓથી વા પોતાની વ્યાપનાવાળી ઉપાસના ક્રિયા રૂપ આંગળીઓ આંગળીના સંકેતોથી વા ઉપાસના શક્તિઓથી (बर्हिः अच्छा नयन्ति) હૃદયાકાશની તરફ લઈએ છીએ. (૧)
Essence
ભાવાર્થ : હાં, અવશ્ય હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! મારી તરફ આનંદ ધારાઓ રૂપમાં પ્રદ્રવિત થા, તે મારા હૃદયકોશમાં પરિનિષ્ઠ થા, તેને પરિપૂર્ણ કરીને બિરાજ. મુમુક્ષુજનો દ્વારા પ્રાપ્ત થનાર તું અમૃત ભોગને પ્રેરિત કર, અતિ બળવાન ઘોડાની સમાન તને સ્તુતિઓથી પોતાની તરફ પ્રેરિત કરતાં તારી વ્યાપ્ત ધારાઓથી વા ઉપાસના ક્રિયારૂપ આંગળીઓ આંગળીના સંકેતોથી વા ઉપાસના શક્તિઓથી હૃદય આકાશની તરફ લાવીએ છીએ. (૧)