Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 522

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- सप्तर्षयः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
प꣡व꣢माना असृक्षत प꣣वि꣢त्र꣣म꣢ति꣣ धा꣡र꣢या । म꣣रु꣡त्व꣢न्तो मत्स꣣रा꣡ इ꣢न्द्रि꣣या꣡ हया꣢꣯ मे꣣धा꣢म꣣भि꣡ प्रया꣢꣯ꣳसि च ॥५२२॥

प꣡वमा꣢꣯नाः । अ꣣सृक्षत । पवि꣡त्र꣢म् । अ꣡ति꣢꣯ । धा꣡र꣢꣯या । म꣣रु꣡त्व꣢न्तः । म꣣त्सराः꣢ । इ꣣न्द्रियाः꣢ । ह꣡याः꣢꣯ । मे꣣धा꣢म् । अ꣣भि꣢ । प्र꣡याँ꣢꣯सि । च꣣ ॥५२२॥

Mantra without Swara
पवमाना असृक्षत पवित्रमति धारया । मरुत्वन्तो मत्सरा इन्द्रिया हया मेधामभि प्रयाꣳसि च ॥

पवमानाः । असृक्षत । पवित्रम् । अति । धारया । मरुत्वन्तः । मत्सराः । इन्द्रियाः । हयाः । मेधाम् । अभि । प्रयाँसि । च ॥५२२॥

Samveda - Mantra Number : 522
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ: (मरुत्वन्तः) મુમુક્ષુજનવાળો-મુમુક્ષુજનોને અધિક પ્રિય (मत्सराः) હર્ષપ્રદ (पवमानाः) આનંદરૂપમાં પ્રાપ્ત થતાં પરમાત્મા (धारया) ધ્યાન-ધારણા દ્વારા (पवित्रम्) પવિત્ર પ્રાણધાર હૃદયને (अति असृक्षत) અત્યંત સૃષ્ટ કરે છે, પુનઃ (हयाः इन्द्रियाः) ઇન્દ્ર આત્માના યુક્ત આત્મા દ્વારા સેવન કરવા યોગ્ય હય-ઘોડાઓ છે તેને તથા (मेधाम्) શ્રેષ્ઠ બુદ્ધિને (प्रयांसि) વિવિધ અન્નો-દિવ્ય ભોગોને અભિસૃષ્ટ કરતાં સુખદ બનાવે છે. (૧૨)
Essence
ભાવાર્થ : મુમુક્ષુજનોનો અધિક પ્રિય, હર્ષકર, આનંદરૂપમાં પ્રાપ્ત થતાં પરમાત્મા ધ્યાન, ધારણા દ્વારા પ્રાણધાર પવિત્ર હૃદયને અત્યંત સૃષ્ટ-ઉત્પન્ન કરે છે. પુનઃ ઇન્દ્ર આત્માથી યુક્ત આત્મા દ્વારા સેવન કરવા યોગ્ય હય-ઘોડાઓ છે, તેને તથા મેધા-શ્રેષ્ઠ બુદ્ધિ અને વિશેષ અન્નો-દિવ્ય ભોગોને જ્યાં સુધી સંસારમાં છે, ત્યાં સુધી સર્વત્રથી ઉત્પન્ન કરીને સુખદ બનાવે છે. (૧૨)