Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 52

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मेधातिथि0मेध्यातिथी काण्वौ Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
अ꣢ध꣣ ज्मो꣡ अध꣢꣯ वा दि꣣वो꣡ बृ꣢ह꣣तो꣡ रो꣢च꣣ना꣡दधि꣢꣯ । अ꣣या꣡ व꣢र्धस्व त꣣꣬न्वा꣢꣯ गि꣣रा꣢꣫ ममा जा꣣ता꣡ सु꣢क्रतो पृण ॥५२॥

अ꣡ध꣢꣯ । ज्मः । अ꣡ध꣢꣯ । वा꣣ । दिवः꣢ । बृ꣣हतः꣢ । रो꣣चना꣢त् । अधि꣢꣯ । अ꣣या꣢ । व꣣र्धस्व । त꣡न्वा꣢꣯ । गि꣣रा꣢ । म꣡म꣢꣯ । आ । जा꣣ता꣢ । सु꣢क्रतो । सु । क्रतो पृण ॥५२॥

Mantra without Swara
अध ज्मो अध वा दिवो बृहतो रोचनादधि । अया वर्धस्व तन्वा गिरा ममा जाता सुक्रतो पृण ॥

अध । ज्मः । अध । वा । दिवः । बृहतः । रोचनात् । अधि । अया । वर्धस्व । तन्वा । गिरा । मम । आ । जाता । सुक्रतो । सु । क्रतो पृण ॥५२॥

Samveda - Mantra Number : 52
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (जाता सुक्रतो) હે પ્રસિદ્ધ તથા શ્રેષ્ઠ કર્મવાળા તું (अधः ज्मः वा बृहतः रोचनात् दिवः अधि) અથવા પાર્થિવ પદાર્થોમાં વિદ્યમાન અથવા મહાન પ્રકાશમાન દ્યુલોકમાં દ્યુલોકના તારા મંડળમાં રહેલા તારા ગુણોથી (मम गिरा) મારા સ્તુતિથી (अया तन्वा वर्धस्व) એ તારી દ્યાવાપૃથિવી = મયી એક પાદ કાયાથી મારી અંદર વધીને સાક્ષાત્ થા (पृण) એ રીતે મને તૃપ્ત કર . (૮)
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! પૃથિવીની વનસ્પતિઓ , સોના-ચાંદી રત્નો , મનુષ્ય , પશુ , પક્ષી સરિસૃપો , નદીઓ , સમુદ્ર , પર્વતોમાં અને દ્યુલોકમાં વિવિધ ગ્રહ - તારાઓમાં તારા કૃતિ ગુણોનાં દર્શન દ્યાવા પૃથિવીમયી સૃષ્ટિરૂપ તારી એક પાદ કાયા દ્વારા તારા અનંત સ્વરૂપજ્ઞાનથી અને મારા દ્વારા કરવામાં આવેલી સ્તુતિથી મારી અંદર વધી-વધીને સાક્ષાત્ થતો રહે - મને પ્રાપ્ત કર . (૮)