Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 517

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- सप्तर्षयः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
मृ꣣ज्य꣡मा꣢नः सुहस्त्या समु꣣द्रे꣡ वाच꣢꣯मिन्वसि । र꣣यिं꣢ पि꣣श꣡ङ्गं꣢ बहु꣣लं꣡ पु꣢रु꣣स्पृ꣢हं꣣ प꣡व꣢माना꣣꣬भ्य꣢꣯र्षसि ॥५१७॥

मृ꣣ज्य꣡मा꣢नः । सु꣣हस्त्या । सु । हस्त्य । समुद्रे꣢ । स꣣म् । उद्रे꣢ । वा꣡च꣢꣯म् । इ꣣न्वसि । रयि꣢म् । पि꣣श꣡ङ्ग꣢म् । ब꣣हुल꣢म् । पु꣣रुस्पृ꣡ह꣢म् । पु꣣रु । स्पृ꣡ह꣢꣯म् । प꣡व꣢꣯मान । अ꣣भि꣢ । अ꣣र्षसि ॥५१७॥

Mantra without Swara
मृज्यमानः सुहस्त्या समुद्रे वाचमिन्वसि । रयिं पिशङ्गं बहुलं पुरुस्पृहं पवमानाभ्यर्षसि ॥

मृज्यमानः । सुहस्त्या । सु । हस्त्य । समुद्रे । सम् । उद्रे । वाचम् । इन्वसि । रयिम् । पिशङ्गम् । बहुलम् । पुरुस्पृहम् । पुरु । स्पृहम् । पवमान । अभि । अर्षसि ॥५१७॥

Samveda - Mantra Number : 517
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सुहस्त्य) સુ-સુંદર (हस्त्य) હસ્તકર્મ કરવામાં-સંસાર-રચનાકર્મ કરવામાં જે કુશળ છે એવા (पवमान) આનંદધારામાં આવતા પરમાત્મન્ ! તું (समुद्रे) હૃદયાકાશમાં (मृज्यमानः) પ્રાપ્ત થઈને (वाचम् इन्वसि) અમારી સ્તુતિ પ્રાર્થનાને વ્યાપ્ત કરે છે-સ્વીકાર કરે છે (पिशङ्गं पुरुस्पृहं बहुलं रयिम्) સુવર્ણમયી અત્યંત સુંદર બહુજ આનંદ ઐશ્વર્યને (अभ्यर्षसि) સર્વત્રથી પ્રાપ્ત કરે છે. (૭)
 
Essence
ભાવાર્થ : હે જગત રચનારૂપ શિલ્પ કુશળ તથા આનંદધારામાં આવનાર પરમાત્મન્ ! તું હૃદયમાં પ્રાપ્ત થઈને અમારી સ્તુતિ-પ્રાર્થનાનો સ્વીકાર કરે છે, સ્વીકાર કરવાના ઉપલક્ષ્યમાં અમને દિવ્ય, અત્યંત શ્રેષ્ઠ-સુંદર, બહુજ આનંદૈશ્વર્યને સારી રીતે પ્રાપ્ત કરાવે છે. (૭)