Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 496

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- उचथ्य आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
प꣡रि꣢ द्यु꣣क्ष꣡ꣳ सन꣢꣯द्र꣣यिं꣢꣫ भर꣣द्वा꣡जं꣢ नो꣣ अ꣡न्ध꣣सा । स्वा꣣नो꣡ अ꣢र्ष प꣣वि꣢त्र꣣ आ꣢ ॥४९६॥

प꣡रि꣢꣯ । द्यु꣣क्ष꣢म् । द्यु꣣ । क्ष꣢म् । स꣡न꣢꣯त् । र꣣यि꣢म् । भ꣡र꣢꣯त् । वा꣡ज꣢꣯म् । नः꣣ । अ꣡न्ध꣢꣯सा । स्वा꣣नः । अ꣣र्ष । प꣣वि꣡त्रे꣢ । आ ॥४९६॥

Mantra without Swara
परि द्युक्षꣳ सनद्रयिं भरद्वाजं नो अन्धसा । स्वानो अर्ष पवित्र आ ॥

परि । द्युक्षम् । द्यु । क्षम् । सनत् । रयिम् । भरत् । वाजम् । नः । अन्धसा । स्वानः । अर्ष । पवित्रे । आ ॥४९६॥

Samveda - Mantra Number : 496
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अन्धसा) હે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું આધ્યાનથી-સમગ્ર ધ્યાનોપાસના દ્વારા (स्वानः) નિષ્પન્ન કરેલ (नः) અમારે માટે (द्युक्षं रयिम्) દિવ-દ્યુલોક-મોક્ષધામ અમૃત સ્વરૂપ ધનને (परि) સર્વતો ભાવથી (सनत्) આપતા (वाजम्) બળ-આત્મબળને (भरत्) સર્વભાવથી ભરીને (पवित्रे) પ્રાણાપાન સ્થાન હૃદયમાં (आ अर्ष) સમગ્રરૂપથી પ્રાપ્ત થા. (૧૦)

 

 
Essence
ભાવાર્થ : હે મારા શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું પૂરી ધ્યાનોપાસના દ્વારા સાક્ષાત્ થઈને અમારા માટે મોક્ષધામ રૂપ અમૃત ધનને સર્વભાવથી આપીને તથા તેના ઉપભોગ માટે આત્મબળને પૂર્ણ રૂપથી ભરીને પ્રાણ, અપાનનાં સ્થાન હૃદયમાં સમગ્રરૂપથી પ્રાપ્ત થા. (૧૦)