Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 494

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अहमीयुराङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
स꣡ प꣢वस्व꣣ य꣢꣫ आवि꣣थे꣡न्द्रं꣢ वृ꣣त्रा꣢य꣣ ह꣡न्त꣢वे । व꣣व्रिवा꣡ꣳसं꣢ म꣣ही꣢र꣣पः꣢ ॥४९४॥

सः꣢ । प꣣वस्व । यः꣢ । आ꣡वि꣢꣯थ । इ꣡न्द्र꣢꣯म् । वृ꣣त्रा꣡य꣢ । ह꣡न्त꣢꣯वे । व꣣व्रिवाँ꣡स꣢म् । म꣣हीः꣢ । अ꣣पः꣢ ॥४९४॥

Mantra without Swara
स पवस्व य आविथेन्द्रं वृत्राय हन्तवे । वव्रिवाꣳसं महीरपः ॥

सः । पवस्व । यः । आविथ । इन्द्रम् । वृत्राय । हन्तवे । वव्रिवाँसम् । महीः । अपः ॥४९४॥

Samveda - Mantra Number : 494
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सः पवस्व) હે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું તારી શક્તિધારારૂપમાં પ્રાપ્ત થા. (यः) જે તું (वृत्राय हन्तवे) પાપના હનન માટે (इन्द्रम् आविथ) જીવાત્માની રક્ષા કરે છે. (महीः अपः वव्रिवांसम्) મહતી-અનેક મહત્ત્વપૂર્ણ વ્યાપન પ્રવૃત્તિઓને રોકનાર પાપ ભાવને મારવા માટે પ્રાપ્ત થા. (૮)

 

 
Essence
ભાવાર્થ : સોમરૂપ પરમાત્મન્ ! તું તારી શક્તિધારા રૂપમાં પ્રાપ્ત થા, જેથી તું જીવાત્માની રક્ષા કરે છે, મહાન શ્રેષ્ઠ વ્યાપન પ્રવૃત્તિઓને રોકનાર પાપ ભાવનાના નાશ માટે પ્રાપ્ત થા. (૮)