Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 490

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- प्रभूवसुराङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
अ꣡स꣢र्जि꣣ र꣢थ्यो꣣ य꣡था꣢ प꣣वि꣡त्रे꣢ च꣣꣬म्वोः꣢꣯ सु꣣तः꣢ । का꣡र्ष्म꣢न्वा꣣जी꣡ न्य꣢क्रमीत् ॥४९०॥

अ꣡स꣢꣯र्जि । र꣡थ्यः꣢꣯ । य꣡था꣢꣯ । प꣣वि꣡त्रे꣢ । च꣣म्वोः꣢꣯ । सु꣣तः꣢ । का꣡र्ष्म꣢꣯न् । वा꣣जी꣢ । नि । अ꣣क्रमीत् ॥४९०॥

Mantra without Swara
असर्जि रथ्यो यथा पवित्रे चम्वोः सुतः । कार्ष्मन्वाजी न्यक्रमीत् ॥

असर्जि । रथ्यः । यथा । पवित्रे । चम्वोः । सुतः । कार्ष्मन् । वाजी । नि । अक्रमीत् ॥४९०॥

Samveda - Mantra Number : 490
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 6; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यथा रथ्यः) જેમ રથમાં જોડવા યોગ્ય ઘોડા (असर्जि) કેળવવામાં-શિક્ષિત કરવામાં આવે છે, તેમ (चम्वोः) જ્ઞાન અને કર્મમાં અથવા વૈરાગ્ય અને અભ્યાસમાં સિદ્ધ થયેલ પરમાત્મા (कार्ष्मन् पवित्रे सुतः) આકર્ષણ સ્થાન હૃદયમાં સાક્ષાત્ તે (वाजी नि अक्रमीत्) અમૃત અન્નભોગવાળોપરમાત્મા પ્રાપ્ત થાય છે. (૪)
Essence
ભાવાર્થ : જેમ રથમાં જોડવા યોગ્ય ઘોડાને ઉપયુક્ત સાધનોથી તૈયાર કરવામાં આવે છે, તેમ અમૃત અન્ન ભોગવાળો પરમાત્મા જ્ઞાન અને કર્મ વા અભ્યાસ અને વૈરાગ્યમાં સિદ્ધ થઈને આકર્ષણ સ્થાનમાં સાક્ષાત્ પ્રાપ્ત થાય છે. (४)