Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 482

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- कश्यपो मारीचः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
अ꣡सृ꣢क्षत꣣ प्र꣢ वा꣣जि꣡नो꣢ ग꣣व्या꣡ सोमा꣢꣯सो अश्व꣣या꣢ । शु꣣क्रा꣡सो꣢ वीर꣣या꣡शवः꣢꣯ ॥४८२॥

अ꣡सृ꣢꣯क्षत । प्र । वा꣣जि꣡नः꣢ । ग꣣व्या꣢ । सो꣡मा꣢꣯सः । अ꣣श्वया꣢ । शु꣣क्रा꣡सः꣢ । वी꣣रया꣢ । आ꣣श꣡वः꣢ ॥४८२॥

Mantra without Swara
असृक्षत प्र वाजिनो गव्या सोमासो अश्वया । शुक्रासो वीरयाशवः ॥

असृक्षत । प्र । वाजिनः । गव्या । सोमासः । अश्वया । शुक्रासः । वीरया । आशवः ॥४८२॥

Samveda - Mantra Number : 482
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वाजिनः) બળવાન, (शुक्रासः) શુભ્ર, (आशवः) વ્યાપક-વ્યાપનાર, (सोमासः) આનંદધારામાં પ્રાપ્ત થનાર પરમાત્મન્ ! (गव्या) અમારી ઇન્દ્રિયો સંબંધી ઇચ્છાથી (वीरया) પ્રાણોની ઇચ્છાથી (प्रासृक्षत्) અમને પ્રાપ્ત થા. (૬)

 

 
Essence
ભાવાર્થ : હે બળવાન શુભ્ર વિભુ આનંદધારામાં પ્રાપ્ત થનાર શાંત સ્વરૂપ પરમાત્મન્ ! તું અમારી ઇન્દ્રિયોની સાધવાની ઇચ્છાથી અમારી મોટી અવસ્થાને સમ્પન્ન કરવાની ઇચ્છાથી અમારા પ્રાણોને સાધવાની ઇચ્છાથી મને ઉપાસકને પ્રાપ્ત થા. (૬)