Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 48

1875 Mantra
Devata- अग्निः Rishi- मनुर्वैवस्वतः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
अ꣣ग्नि꣢रु꣣क्थे꣢ पु꣣रो꣡हि꣢तो꣣ ग्रा꣡वा꣢णो ब꣣र्हि꣡र꣢ध्व꣣रे꣢ । ऋ꣣चा꣡ या꣢मि मरुतो ब्रह्मणस्पते꣣ दे꣢वा꣣ अ꣢वो꣣ व꣡रे꣢ण्यम् ॥४८॥

अ꣣ग्निः꣢ । उ꣣क्थे꣢ । पु꣣रो꣡हि꣢तः । पु꣣रः꣢ । हि꣣तः । ग्रा꣡वा꣢꣯णः । ब꣣र्हिः꣢ । अ꣣ध्वरे꣢ । ऋ꣣चा꣢ । या꣣मि । मरुतः । ब्रह्मणः । पते । दे꣡वाः꣢꣯ । अ꣡वः꣢꣯ । व꣡रे꣢꣯ण्यम् ॥४८॥

Mantra without Swara
अग्निरुक्थे पुरोहितो ग्रावाणो बर्हिरध्वरे । ऋचा यामि मरुतो ब्रह्मणस्पते देवा अवो वरेण्यम् ॥

अग्निः । उक्थे । पुरोहितः । पुरः । हितः । ग्रावाणः । बर्हिः । अध्वरे । ऋचा । यामि । मरुतः । ब्रह्मणः । पते । देवाः । अवः । वरेण्यम् ॥४८॥

Samveda - Mantra Number : 48
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (उक्थे अध्वरे) સ્તુતિરૂપયશમાં (अग्निः पुरोहितः ग्रावाणः बर्हिः) અગ્નિ તો પરમાત્મા છે, બાકીના પુરોહિત, ગ્રાવાણ = વિદ્વાન-ઋત્વિક અને બર્હિ = યજ્ઞાસન છે, તેઓ (ब्रह्मणस्पते मरुतः देवाः) હે મારા શરીરમાં રહેલા અન્તઃકરણયુક્ત પ્રાણ તથા ઇન્દ્રિયો ? તમે છો. તેથી (वरेण्यम् अवः ऋचा यामि) યજનીય પરમાત્માથી ઇચ્છવા યોગ્ય રક્ષણને સ્તુતિ દ્વારા માગું છું કે, તમે આ વાક્-યજ્ઞને સમ્યક્ સિદ્ધ કરો. (૪)
Essence
ભાવાર્થ : સ્તુતિયજ્ઞમાં કોઈ બહારનો યજ્ઞ અધિનાયક અપેક્ષિત નથી, પરંતુ પરમાત્મા જ યજનીય દેવ છે, પુરોહિત હૃદયસ્થ અન્તઃકરણ સહિત મુખ્ય પ્રાણ છે, ઋત્વિક્ અન્ય પ્રાણ તથા ઇન્દ્રિયો છે, સ્તુતિકર્તા પોતાનો આત્મા યજમાન છે, શરીર વેદી છે અને સ્તુતિઓ આહુતિઓ છે. આ સર્વે યજ્ઞિય ભાવનાથી પ્રવૃત્ત થઈને પરમાત્માને પ્રકાશિત કરે છે. (૪)