Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 474

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- दृढच्युत आगस्त्यः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
प꣡व꣢स्व दक्ष꣣सा꣡ध꣢नो दे꣣वे꣡भ्यः꣢ पी꣣त꣡ये꣢ हरे । म꣣रु꣡द्भ्यो꣢ वा꣣य꣢वे꣣ म꣡दः꣢ ॥४७४॥

प꣡व꣢꣯स्व । द꣣क्षसा꣡ध꣢नः । द꣣क्ष । सा꣡ध꣢꣯नः । दे꣣वे꣡भ्यः꣢ । पी꣣त꣡ये꣢ । ह꣣रे । मरु꣡द्भ्यः꣢ । वा꣣य꣡वे꣢ । म꣡दः꣢꣯ ॥४७४॥

Mantra without Swara
पवस्व दक्षसाधनो देवेभ्यः पीतये हरे । मरुद्भ्यो वायवे मदः ॥

पवस्व । दक्षसाधनः । दक्ष । साधनः । देवेभ्यः । पीतये । हरे । मरुद्भ्यः । वायवे । मदः ॥४७४॥

Samveda - Mantra Number : 474
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (हरे) હે દુ:ખનાશક, સુખદાતા સોમ પરમાત્મન્ ! (दक्षसाधनः) સ્વબળ સાધનવાળા છે, તને અન્ય કોઈના બળની અપેક્ષા નથી, એવો હોવાથી (मदः) હર્ષકર છે (देवेभ्यः) જીવન્મુક્તોને માટે (मरुद्भ्यः) મુમુક્ષુ ઉપાસકોને માટે (वा) અને (आयवे) સાધારણ ઉપાસકોને માટે (पीतये) તૃપ્તિ થાય એટલા માટે (पवस्व) આનંદધારામાં તું પ્રાપ્ત થા. (૮)

 

 
Essence
ભાવાર્થ : દુઃખ નાશક અને સુખદાતા, સ્વબળ સાધનવાળા, હર્ષપ્રદ પરમાત્મા જીવન્મુક્ત મુમુક્ષુઓ અને સાધારણ ઉપાસકજનોને માટે આનંદધારામાં પ્રાપ્ત થાય છે. (૮)