Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 473

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- जमदग्निर्भार्गवः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
अ꣡सा꣢व्य꣣ꣳशु꣡र्मदा꣢꣯या꣣प्सु꣡ दक्षो꣢꣯ गिरि꣣ष्ठाः꣢ । श्ये꣣नो꣢꣫ न योनि꣣मा꣡स꣢दत् ॥४७३॥

अ꣡सा꣢꣯वि । अँ꣣शुः꣢ । म꣡दा꣢꣯य । अ꣣प्सु꣢ । द꣡क्षः꣢꣯ । गि꣣रिष्ठाः꣢ । गि꣣रि । स्थाः꣢ । श्ये꣣नः꣢ । न । यो꣡नि꣢꣯म् । अ । अ꣣सदत् ॥४७३॥

Mantra without Swara
असाव्यꣳशुर्मदायाप्सु दक्षो गिरिष्ठाः । श्येनो न योनिमासदत् ॥

असावि । अँशुः । मदाय । अप्सु । दक्षः । गिरिष्ठाः । गिरि । स्थाः । श्येनः । न । योनिम् । अ । असदत् ॥४७३॥

Samveda - Mantra Number : 473
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अंशुः) સોમ-પ્રજાપતિ પરમાત્મા જે અધ્યાત્મયાજી-યાજ્ઞિકને માટે શમ્—કલ્યાણકારી હોય છે. (अप्सु दक्षः) પ્રાણોમાં પ્રગતિપ્રદ (गिरिष्ठाः) સ્તુતિનાં સાધન સામગાનમાં સ્થિત-સ્તુતિગાનથી સાક્ષાત્ થનાર (असावि) હૃદયમાં પ્રકટ કર્યો. તે આનંદ ધારામાં આવનાર પરમાત્મા (श्येनः न योनिम् आसदत्) પ્રશંસનીય ગતિવાળા ઘોડાની સમાન પોતાના ઘરમાં પ્રાપ્ત થઈ જાય છે-હૃદયગૃહમાં પ્રાપ્ત થઈ જાય છે. (૭)
Essence
ભાવાર્થ : જીવનને શાન્તિ પ્રદાન કરનાર, પ્રજા સ્વામી સોમ ઉત્પાદક પરમાત્મા આનંદપ્રદ પ્રાણોમાં પ્રગતિપ્રદ, સ્તુતિમાં સ્થિત સ્તુતિઓથી સાક્ષાત્ કરેલ, સુંદર ગતિવાળા ઘોડાની સમાન હૃદયગૃહમાં આવીને બેસે છે-આવી જાય છે. (૭)