Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 469

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- भृगुर्वारुणिर्जमदग्निर्भार्गवो वा Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
वृ꣡षा꣢ पवस्व꣣ धा꣡र꣢या म꣣रु꣡त्व꣢ते च मत्स꣣रः꣡ । वि꣢श्वा꣣ द꣡धा꣢न꣣ ओ꣡ज꣢सा ॥४६९॥

वृ꣡षा꣢꣯ । प꣣वस्व । धा꣡र꣢꣯या । म꣣रु꣡त्व꣢ते । च꣣ । मत्सरः꣢ । वि꣡श्वा꣢꣯ । द꣡धा꣢꣯नः । ओ꣡ज꣢꣯सा ॥४६९॥

Mantra without Swara
वृषा पवस्व धारया मरुत्वते च मत्सरः । विश्वा दधान ओजसा ॥

वृषा । पवस्व । धारया । मरुत्वते । च । मत्सरः । विश्वा । दधानः । ओजसा ॥४६९॥

Samveda - Mantra Number : 469
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ (वृषा मत्सरः) હે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું આનંદ વર્ષક અને હર્ષાળુ બનીને (मरुत्वते च) પ્રાણવાળા ઉપાસકને માટે (धारया पवस्व) ધારણાથી પ્રાપ્ત થા (ओजसा विश्वा दधानः) પોતાના ઓજથી, પ્રતાપથી સર્વ દિવ્યગુણો તથા સુખોને ધારણ કરાવતા આવ. (૩) 

 

 
Essence
ભાવાર્થ : આનંદ અને હર્ષની વૃષ્ટિ કરનાર, શાન્ત સ્વરૂપ પરમાત્મા ઉપાસકને માટે આનંદધારામાં આવે છે તથા ઉપાસકની અંદર પોતાનો પ્રતાપ આનંદિત કરી દે છે. (૩)