Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 467

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अहमीयुराङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- पावमानं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- पावमानं पर्व
Mantra with Swara
उ꣣च्चा꣡ ते꣢ जा꣣त꣡मन्ध꣢꣯सो दि꣣वि꣡ सद्भूम्या द꣢꣯दे । उ꣣ग्र꣢꣫ शर्म꣣ म꣢हि꣣ श्र꣡वः꣢ ॥४६७॥

उ꣣च्चा꣢ । उ꣣त् । चा꣢ । ते꣣ । जात꣢म् । अ꣡न्ध꣢꣯सः । दि꣣वि꣢ । सत् । भू꣡मि꣢꣯ । आ । द꣣दे । उग्र꣢म् । श꣡र्म꣢ । म꣡हि꣢꣯ । श्र꣡वः꣢꣯ ॥४६७॥

Mantra without Swara
उच्चा ते जातमन्धसो दिवि सद्भूम्या ददे । उग्र शर्म महि श्रवः ॥

उच्चा । उत् । चा । ते । जातम् । अन्धसः । दिवि । सत् । भूमि । आ । ददे । उग्रम् । शर्म । महि । श्रवः ॥४६७॥

Samveda - Mantra Number : 467
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 5; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ते अन्धसः) તું આધ્યાનીય-ઉપાસનીય પવમાન સોમ-આનંદધારામાં આવતા શાન્ત પરમાત્માનું (जातम्) પ્રસિદ્ધ રૂપ (उच्चा) શ્રેષ્ઠ-ઉત્કૃષ્ટ છે, જે (दिवि सत्) અમૃત મોક્ષધામમાં થઈને (भूमि आददे) ભૂમિપૃથિવી પર જન્મેલ પાર્થિવ શરીરમાં આવેલ હું શરીર બંધનથી મુક્ત થઈને મોક્ષધામમાં પહોંચીને ગ્રહણ કરું છું પ્રાપ્ત કરી લઉં છું. (उग्रं शर्म महि श्रवः) જે શ્રેષ્ઠ સુખ ખૂબજ પ્રશંસનીય છે. (૧) 

 

 
Essence
ભાવાર્થ : મોક્ષમાં પરમાત્માનું ઉત્કૃષ્ટ સ્વરૂપ સાક્ષાત્ થનાર છે. તેની આકાંક્ષા ઉપાસકમાં હોવી જોઈએ, ઉપાસકની પ્રવૃત્તિ અથવા રુચિ પૃથિવીલોકના ભોગમાં રહેતી નથી, તે તો શ્રેષ્ઠ સુખ અને પ્રશંસનીય દર્શનામૃતની ઇચ્છા રાખે છે. (૧)