Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 461

1875 Mantra
Devata- विश्वेदेवाः Rishi- परुच्छेपो दैवोदासिः Chhand- अत्यष्टिः Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣢स्तु꣣ श्रौ꣡ष꣢ट्पु꣣रो꣢ अ꣣ग्निं꣢ धि꣣या꣡ द꣢ध꣣ आ꣡ नु त्यच्छर्धो꣢꣯ दि꣣व्यं꣡ वृ꣢णीमह इन्द्रवा꣣यू꣡ वृ꣢णीमहे । य꣡द्ध꣢ क्रा꣣णा꣢ वि꣣व꣢स्व꣢ते꣣ ना꣡भा꣢ स꣣न्दा꣢य꣣ न꣡व्य꣢से । अ꣢ध꣣ प्र꣢ नू꣣न꣡मुप꣢꣯ यन्ति धी꣣त꣡यो꣢ दे꣣वा꣢꣫ꣳअच्छा꣣ न꣢ धी꣣त꣡यः꣢ ॥४६१॥

अ꣡स्तु꣢꣯ । श्रौ꣡ष꣢꣯ट् । पु꣣रः꣢ । अ꣣ग्नि꣢म् । धि꣣या꣢ । द꣣धे । आ꣢ । नु । त्यत् । श꣡र्धः꣢꣯ । दि꣣व्य꣢म् । वृ꣣णीमहे । इन्द्रवायू꣢ । इ꣣न्द्र । वायू꣡इति꣢ । वृ꣣णीमहे । य꣢त् । ह꣣ । क्राणा꣢ । वि꣣व꣡स्व꣢ते । वि꣣ । व꣡स्व꣢꣯ते । ना꣡भा꣢꣯ । स꣣न्दा꣡य꣢ । स꣣म् । दा꣡य꣢꣯ । न꣡व्य꣢꣯से । अ꣡ध꣢꣯ । प्र । नू꣣न꣢म् । उ꣡प꣢꣯ । य꣣न्ति । धीत꣡यः꣢ । दे꣡वा꣢न् । अ꣡च्छ꣢꣯ । न । धी꣣त꣡यः꣢ ॥४६१॥

Mantra without Swara
अस्तु श्रौषट्पुरो अग्निं धिया दध आ नु त्यच्छर्धो दिव्यं वृणीमह इन्द्रवायू वृणीमहे । यद्ध क्राणा विवस्वते नाभा सन्दाय नव्यसे । अध प्र नूनमुप यन्ति धीतयो देवाꣳअच्छा न धीतयः ॥

अस्तु । श्रौषट् । पुरः । अग्निम् । धिया । दधे । आ । नु । त्यत् । शर्धः । दिव्यम् । वृणीमहे । इन्द्रवायू । इन्द्र । वायूइति । वृणीमहे । यत् । ह । क्राणा । विवस्वते । वि । वस्वते । नाभा । सन्दाय । सम् । दाय । नव्यसे । अध । प्र । नूनम् । उप । यन्ति । धीतयः । देवान् । अच्छ । न । धीतयः ॥४६१॥

Samveda - Mantra Number : 461
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पुरः अग्निं धिया दधे) સર્વથી પૂર્વ હું અગ્નિ = પ્રકાશસ્વરૂપ પરમાત્માને ધારણા બુદ્ધિથી ધારણ કરું-કરું છું. (नु त्यत् दिव्यं शद्र्धः आवृणीमहे) શીઘ્ર સદા દિવ્ય બળને પોતાની અંદર સમાવું (इन्द्रवायू वृणीमहे) ઐશ્વર્યવાન અને ગતિપ્રદ-જીવનપ્રદ પરમાત્માને પોતાની અંદર ધારણ કરું (यत् उ) જેથી પરમાત્મામાં (विवस्वते) વિશેષરૂપથી વસનાર મનુષ્યને માટે (क्राणा) ઉપકાર કરનાર (नाभा सन्दाय) અમારા આત્માની અંદર તે પોતાનું બળને આપીને-સમર્પણ કર (अध) પશ્ચાત્ (नव्यसे) અત્યંત નવીન અધ્યાત્મ જીવન પ્રાપ્તિને માટે (नूनम्) નિશ્ચય (धीतयः) કર્મ પ્રવૃત્તિઓ ધ્યાન ક્રિયાઓ (प्रयन्ति) પ્રાપ્ત થાય છે (धीतयः देवान् अच्छ न उपयन्ति) તે ધ્યાન ક્રિયાઓ અગ્નિ, ઇન્દ્ર, વાયુ નામવાળા પરમાત્મરૂપોને પ્રાપ્ત કરવા માટે જેમ તેઓને પહોંચે છે. (श्रौषट् अस्तु) બસ અમારી ધ્યાન ક્રિયાઓનું શ્રુતિ સહન-શ્રવણ થાય-થઈ જાય છે. (૫) 

 

 
Essence
ભાવાર્થ : અમે પ્રથમ અગ્નિ-ઉન્નતિશીલ જ્ઞાનપ્રકાશસ્વરૂપ પરમાત્માને બુદ્ધિથી-નિદિધ્યાસન રીતિથી ધારણ કરીએ, અધ્યાત્મબળ પોતાની અંદર ધારણ કરીએ જે પરમાત્મા વિશેષ રૂપથી વસનાર મનુષ્યને માટે ઉપકાર કરનાર છે, તે આત્માની અંદર સારી રીતે બળ પ્રદાન કરે, જેનાથી અત્યંત નવીન આધ્યાત્મિક જીવનને માટે નિશ્ચયથી ધ્યાન ક્રિયાઓ પ્રાપ્ત થાય છે, ચાલુ થાય છે, તેઓ અગ્નિ, ઇન્દ્ર, વાયુ, દેવધર્મોને પ્રાપ્ત થાય છે, બસ, આ રીતે અમારી ધ્યાન ક્રિયાઓનું શ્રવણ થઈ જાય છે. (૫)