Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 456

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- एकपदा गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣢न्द्रो꣣ वि꣡श्व꣢स्य राजति ॥४५६॥

इ꣡न्द्रः꣢꣯ । वि꣡श्व꣢꣯स्य । रा꣣जति ॥४५६॥

Mantra without Swara
इन्द्रो विश्वस्य राजति ॥

इन्द्रः । विश्वस्य । राजति ॥४५६॥

Samveda - Mantra Number : 456
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्रः) ઐશ્વર્યવાન પરમાત્મા (विश्वस्य राजति) સમસ્ત સંસાર અને મોક્ષ પર સ્વામીત્વ કરે છે. (૧૦) 
Essence
ભાવાર્થ : સંસારના ઇન્દ્રિયોના ભોગોનું સુખ અને મોક્ષમાં પરમ આનંદને ભરનાર પરમાત્મા બન્ને ભોગ અને અપવર્ગ-મોક્ષનો સ્વામી છે, તેની ઉપાસના કરવી જોઈએ. (૧૦)