Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 451

1875 Mantra
Devata- उषाः Rishi- संवर्त आङ्गिरसः Chhand- द्विपदा विराट् Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
उ꣣षा꣢꣫ अप꣣ स्व꣢सु꣣ष्ट꣢मः꣣ सं꣡ व꣢र्त्तयति वर्त꣣नि꣡ꣳ सु꣢जा꣣त꣡ता꣢ ॥४५१

उ꣣षाः꣢ । अ꣡प꣢꣯ । स्व꣡सुः꣢꣯ । त꣡मः꣢꣯ । सम् । व꣣र्त्तयति । वर्त्तनि꣢म् । सु꣣जात꣡ता꣢ । सु꣣ । जात꣣ता꣢ ॥४५१॥१

Mantra without Swara
उषा अप स्वसुष्टमः सं वर्त्तयति वर्तनिꣳ सुजातता ॥४५१

उषाः । अप । स्वसुः । तमः । सम् । वर्त्तयति । वर्त्तनिम् । सुजातता । सु । जातता ॥४५१॥१

Samveda - Mantra Number : 451
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 11;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
 

પદાર્થ : (उषाः) સુંદર પરમ જ્યોતિ (स्वसुः) સરળતાથી આત્માઓના ભોગોમાં ભોગ બંધનોમાં ફેંકનારી પ્રકૃતિના (तमः अपवर्तयति) અંધકાર-જડભાવ-મૃત્યુભાવને દૂર કરી દે છે-નષ્ટ કરી દે છે, પુનઃ ઉપાસકના આત્માની અંદર (सुजातता) સુપ્રસિદ્ધ રૂપતાથી (वर्तनिं संवर्तयति) પોતાની જ્યોતિ સ્વરૂપ તરંગોને સંચાલિત કરી દે છે. (૫)

 
Essence
ભાવાર્થ : પરમ જ્યોતિ ઉપાસક મુમુક્ષુઓની અંદરથી ભોગો અથવા ભોગ બંધનમાં ફેંકનારી પ્રકૃતિનાં મૃત્યુરૂપ જડભાવને નષ્ટ કરી દે છે અને તેની અંદર સ્વપ્રકાશ તરંગને સંચાલિત કરી દે છે. (૫)