Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 45

1875 Mantra
Devata- अग्निः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
ए꣣ना꣡ वो꣢ अ꣣ग्निं꣡ नम꣢꣯सो꣣र्जो꣡ नपा꣢꣯त꣣मा꣡ हु꣢वे । प्रि꣣यं꣡ चेति꣢꣯ष्ठमर꣣ति꣡ꣳ स्व꣢ध्व꣣रं꣡ विश्व꣢꣯स्य दू꣣त꣢म꣣मृ꣡त꣢म् ॥४५॥

ए꣣ना꣢ । वः꣣ । अग्नि꣢म् । न꣡म꣢꣯सा । ऊ꣣र्जः꣢ । न꣡पा꣢꣯तम् । आ । हु꣣वे । प्रिय꣢म् । चे꣡ति꣢꣯ष्ठम् । अर꣣ति꣢म् । स्व꣣ध्वरम् । सु । अध्वर꣢म् । वि꣡श्व꣢꣯स्य दू꣣त꣢म् । अ꣣मृ꣡त꣢म् । अ꣣ । मृ꣡त꣢꣯म् ॥४५॥

Mantra without Swara
एना वो अग्निं नमसोर्जो नपातमा हुवे । प्रियं चेतिष्ठमरतिꣳ स्वध्वरं विश्वस्य दूतममृतम् ॥

एना । वः । अग्निम् । नमसा । ऊर्जः । नपातम् । आ । हुवे । प्रियम् । चेतिष्ठम् । अरतिम् । स्वध्वरम् । सु । अध्वरम् । विश्वस्य दूतम् । अमृतम् । अ । मृतम् ॥४५॥

Samveda - Mantra Number : 45
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वः) તું ,(उर्जः नपातम्) પોતાના અને મારા-ઉપાસકના આત્મબળને નપાત = પાડનાર, (प्रियम्) સ્નેહ કરનાર અને સ્નેહ કરવા યોગ્ય, (स्वध्वरम्) શ્રેષ્ઠ અધ્યાત્મ યજ્ઞના આધાર દેવ, (चेतिष्ठम्) અત્યંત ચેતનાવાળા, (अरितम्) કામવાસના રહિત અથવા પ્રાપ્તવ્ય, (विश्वस्य दूतम् अमृतं अग्निम्) સર્વને પોતાનો સંદેશ આપનાર અમર સ્વરૂપ પરમાત્માને (एनः नमसा आहुवे) આ નમ્ર સ્તુતિ રૂપ ભેટ દ્વારા મારી અંદર આમંત્રિત કરું છું. (૧)
Essence
ભાવાર્થ : : મારા પ્રભુ ! તું પોતાના અને ઉપાસકના આત્મબળોને ન પડવા દેનાર છે, પરંતુ ઉપાસકને ઉપર ઉઠાવતાં-ઉઠાવતાં પોતાના અમૃત શરણમાં લઈ લે છે, તું અમૃત સ્વરૂપ છે. ઉપાસકને સદા સાવધાન રાખે છે, ચેષ્ટા કુશળ બનાવે છે, ઉપાસકનો પ્રિય અને ઉપાસકથી પ્રીતિ કરનાર છે, સત્ય સંદેશથી હિત સાધક પરમાત્મા તું જ છે, તને હું મારા હૃદયમાં નમ્ર સ્તુતિ દ્વારા આમંત્રિત કરતો રહું. (૧)