Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 443

1875 Mantra
Devata- उषाः Rishi- संवर्त आङ्गिरसः Chhand- द्विपदा विराट् पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣡ या꣢हि꣣ व꣡न꣢सा स꣣ह꣡ गाव꣢꣯ सचन्त वर्त꣣निं꣡ यदूध꣢꣯भिः ॥४४३॥

आ꣢ । या꣣हि । व꣡न꣢꣯सा । स꣣ह꣢ । गा꣡वः꣢꣯ । स꣣चन्त । वर्त्तनि꣢म् । यत् । ऊ꣡ध꣢꣯भिः ॥४४३॥

Mantra without Swara
आ याहि वनसा सह गाव सचन्त वर्तनिं यदूधभिः ॥

आ । याहि । वनसा । सह । गावः । सचन्त । वर्त्तनिम् । यत् । ऊधभिः ॥४४३॥

Samveda - Mantra Number : 443
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
 

પદાર્થ : (वनसा सह) કાન્ત તેજની સાથે (आयाहि) હે પરમાત્મ-જ્યોતિ આવ-પ્રાપ્ત થા (गावः वर्तनिं सचन्ते)  અમારી સ્તુતિઓ હવે અધ્યાત્મ માર્ગનાં લક્ષ્યને સમવેત કરે છે (यत्) જેમ (ऊधभिः) અનેક દિવસ અને રાત્રિઓની સાથે અથવા રાત્રિ સમાન સ્નેહ ભાવનાઓની સાથે. (૭)
Essence
ભાવાર્થ : પરમાત્મજ્યોતિ કાન્ત તેજની સાથે ઉપાસકના હૃદયમાં આવે છે. અનેક દિવસ અને રાત્રિઓનાં સેવન દ્વારા અથવા જ્યારે અમારી ઉપાસકોની સ્તુતિઓ અધ્યાત્મમાર્ગને લક્ષ્ય કરીને પ્રાપ્ત કરે છે, રાત્રિ સમાન સ્નેહ ભાવનાઓથી સંયુક્ત થાય છે. (૭)