Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 441

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रसदस्युः Chhand- द्विपदा विराट् पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
शं꣢ प꣣दं꣢ म꣣घ꣡ꣳ र꣢यी꣣षि꣢णे꣣ न꣡ काम꣢꣯मव्र꣢तो꣡ हि꣢नोति꣣ न꣡ स्पृ꣢शद्र꣣यि꣢म् ॥४४१

श꣢म् । प꣣द꣢म् । म꣣घ꣢म् । र꣣यीषि꣡णे꣢ । न । का꣡म꣢꣯म् । अ꣣व्रतः꣢ । अ꣣ । व्रतः꣢ । हि꣣नोति । न꣢ । स्पृ꣣शत् । रयि꣢म् ॥४४१॥

Mantra without Swara
शं पदं मघꣳ रयीषिणे न काममव्रतो हिनोति न स्पृशद्रयिम् ॥४४१

शम् । पदम् । मघम् । रयीषिणे । न । कामम् । अव्रतः । अ । व्रतः । हिनोति । न । स्पृशत् । रयिम् ॥४४१॥

Samveda - Mantra Number : 441
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (रयीषिणे) ઉપાસના દ્વારા વૈશ્વાનર-પરમાત્માને ચાહનાર અથવા પ્રાપ્ત થનારને માટે (शं पदं मघम्) કલ્યાણ કર પદ અને કલ્યાણ કર ધન-મોક્ષ સુખ છે. (अव्रतः) વ્રત રહિત-સત્ય સંકલ્પ રહિત મનુષ્ય (कामं न हिनोति) અભીષ્ટ પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. (रयिं न स्पृशत्) તે પરમાત્માને સ્પર્શ પણ કરી શકતો નથી. (૫)
Essence
ભાવાર્થ : ઉપાસના દ્વારા પરમાત્માને ચાહનાર અથવા પ્રાપ્ત થનારને માટે શાંત કલ્યાણકર મોક્ષપદ અને કલ્યાણકર મોક્ષધન છે; પરન્તુ સત્ય સંકલ્પ રહિત મનુષ્યને માટે કદીપણ નથી, તે તો તેનો સ્પર્શ પણ કરી શકતો નથી. (૫)