Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 440

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रसदस्युः Chhand- द्विपदा विराट् पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡न꣢वस्ते꣣ र꣢थ꣣म꣡श्वा꣢य तक्षु꣣स्त्व꣢ष्टा꣣ व꣡ज्रं꣢ पुरुहूत द्यु꣣म꣡न्त꣢म् ॥४४०॥

अ꣡न꣢꣯वः । ते꣣ । र꣡थ꣢꣯म् । अ꣡श्वा꣢꣯य । त꣣क्षुः । त्व꣡ष्टा꣢꣯ । व꣡ज्र꣢꣯म् । पु꣣रुहूत । पुरु । हूत । द्युम꣡न्त꣢म् ॥४४०॥

Mantra without Swara
अनवस्ते रथमश्वाय तक्षुस्त्वष्टा वज्रं पुरुहूत द्युमन्तम् ॥

अनवः । ते । रथम् । अश्वाय । तक्षुः । त्वष्टा । वज्रम् । पुरुहूत । पुरु । हूत । द्युमन्तम् ॥४४०॥

Samveda - Mantra Number : 440
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पुरुहूत) અત્યંત આમંત્રણ કરવા યોગ્ય પરમાત્મન્ ! (अनवः) જીવન-દીર્ઘ જીવન ધારણ કરનાર ઉપાસક જન (ते अश्वाय) તું વ્યાપનશીલ અને પ્રાપણશીલ પરમાત્માને માટે (रथं तक्षु) રમણ સ્થાન હૃદયને શ્રદ્ધાથી સંપન્ન કરીએ છીએ તથા (त्वष्टा) શીઘ્ર પ્રાપ્ત થનાર જીવનમુક્ત (द्युमन्तं वज्रम्) તને પોતાનો પ્રકાશમાન રથ-રમણસ્થાન બનાવે છે. (૪)

 
Essence
ભાવાર્થ : હે અત્યંત આમંત્રણીય પરમાત્મન્ ! આશ્ચર્ય છે કે, દીર્ઘજીવન ધારણ કરનાર ઉપાસક જન તું વ્યાપનશીલ અને પ્રાપણશીલને માટે પોતાના હૃદયને રમણસ્થાન શ્રદ્ધાથી સંપન્ન કરે છે; અને શીઘ્ર પ્રાપ્તિશીલ જીવનમુક્ત તને પોતાનો પ્રકાશમાન રથ - રમણસ્થાન બનાવ્યા કરે છે. (૪)