Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 439

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रसदस्युः Chhand- द्विपदा विराट् पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
ब्र꣣ह्मा꣢ण꣣ इ꣡न्द्रं꣢ म꣣ह꣡य꣢न्तो अ꣣र्कै꣡र꣢꣯वर्धय꣣न्न꣡ह꣢ये꣣ ह꣢न्त꣣वा꣡ उ꣢ ॥४३९॥

ब्र꣣ह्मा꣡णः꣢ । इ꣡न्द्र꣢꣯म् । म꣣ह꣡य꣢न्तः । अ꣣र्कैः꣢ । अ꣡व꣢꣯र्धयन् । अ꣡ह꣢꣯ये । हन्त꣣वै꣢ । उ꣣ ॥४३९॥

Mantra without Swara
ब्रह्माण इन्द्रं महयन्तो अर्कैरवर्धयन्नहये हन्तवा उ ॥

ब्रह्माणः । इन्द्रम् । महयन्तः । अर्कैः । अवर्धयन् । अहये । हन्तवै । उ ॥४३९॥

Samveda - Mantra Number : 439
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 10;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ब्रह्माणः) બ્રહ્મ વિદ્યામાં પ્રવીણ વિદ્વાન (इन्द्रम्) ઐશ્વર્યવાન પરમાત્માનું (महयन्तः) પૂજન કરવા માટે (अर्कैः) અર્ચન મંત્રોથી (अवर्धयन्) વૃદ્ધિ કરે છે. પોતાની અંદર પ્રવૃદ્ધ કરે છે (अहिं हन्तवैः उ) પાપ ભાવનું હનન કરવા માટે પ્રવૃદ્ધ કરે છે. (૩) 
Essence
ભાવાર્થ : બ્રહ્મને જાણનાર મનુષ્ય ઐશ્વર્યવાન પરમાત્માની અર્ચના કરવા માટે અમે અર્ચના મંત્રો દ્વારા પોતાની અંદર વધી વધીને સાક્ષાત્ કરનાર છીએ, અમારી અંદર પાપનો નાશ કરવા માટે. (૩)