Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 422

1875 Mantra
Devata- सोमः Rishi- विमद ऐन्द्रः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
भ꣣द्रं꣢ नो꣣ अ꣡पि꣢ वातय꣣ म꣢नो꣣ द꣡क्ष꣢मु꣣त꣡ क्रतु꣢꣯म् । अ꣡था꣢ ते स꣣ख्ये꣡ अन्ध꣢꣯सो꣣ वि꣢ वो꣣ म꣢दे꣣ र꣢णा꣣ गा꣢वो꣣ न꣡ यव꣢꣯से꣣ वि꣡व꣢क्षसे ॥४२२॥

भ꣣द्र꣢म् । नः꣣ । अ꣡पि꣢꣯ । वा꣣तय । म꣡नः꣢꣯ । द꣡क्ष꣢꣯म् । उ꣣त꣢ । क्र꣡तु꣢꣯म् । अ꣡थ꣢꣯ । ते꣣ । सख्ये꣢ । स꣣ । ख्ये꣢ । अ꣡न्ध꣢꣯सः । वि । वः꣣ । म꣡दे꣢꣯ । र꣡ण꣢꣯ । गा꣡वः꣢꣯ । न । य꣡व꣢꣯से । वि꣡व꣢꣯क्षसे ॥४२२॥

Mantra without Swara
भद्रं नो अपि वातय मनो दक्षमुत क्रतुम् । अथा ते सख्ये अन्धसो वि वो मदे रणा गावो न यवसे विवक्षसे ॥

भद्रम् । नः । अपि । वातय । मनः । दक्षम् । उत । क्रतुम् । अथ । ते । सख्ये । स । ख्ये । अन्धसः । वि । वः । मदे । रण । गावः । न । यवसे । विवक्षसे ॥४२२॥

Samveda - Mantra Number : 422
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : સોમ પરમાત્મન્ ! (नः) અમારા (मनः) મનને (दक्षम्) આત્મબળને (उत) અને (क्रतुम्) પ્રશાને (भद्रम् अपि वातय) ભદ્ર રૂપમાં નિશ્ચિત ચલાવ (अथ) હાં (ते अन्धसः सख्ये) આધ્યાનીય-સમગ્ર ધ્યાતવ્ય સોમ પરમાત્માના મિત્રભાવમાં તથા (मदे) હર્ષમાં (विवः) વિકાસ પામું-આનંદ પામું. (रणः गावः न यवसे) જેમ ઘાસને માટે ગાયો રમણ કરતી-પ્રસન્ન થાય છે, તેમ (विवक्षसे) મહત્ત્વને પ્રાપ્ત થાય છે. (૪) 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું મહત્ત્વને પ્રાપ્ત કરી રહ્યો છે, તેથી તું અમારા મનોબળઆત્મબળને તથા પ્રજ્ઞાને નિશ્ચિત ભદ્ર-કલ્યાણરૂપ કરી દે. તારા ધ્યાનમાં આવવા યોગ્યના મિત્રભાવમાં અને હર્ષ-આનંદમાં અમે વિકાસ પામીએ, જેમ ગાયો ચારા-ઘાસને માટે આનંદનો અનુભવ કરે છે. (૪)