Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 418

1875 Mantra
Devata- आश्विनौ Rishi- अवस्युरात्रेयः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
प्र꣡ति꣢ प्रि꣣य꣡त꣢म꣣ꣳ र꣢थं꣣ वृ꣡ष꣢णं वसु꣣वा꣡ह꣢नम् । स्तो꣣ता꣡ वा꣢मश्विना꣣वृ꣢षि꣣ स्तो꣡मे꣢भिर्भूषति꣣ प्र꣢ति꣣ मा꣢ध्वी꣣ म꣡म꣢ श्रुत꣣ꣳ ह꣡व꣢म् ॥४१८॥

प्र꣡ति꣢꣯ । प्रि꣣य꣡त꣢मम् । र꣡थ꣢꣯म् । वृ꣡ष꣢꣯णम् । व꣣सुवा꣡ह꣢नम् । वसु । वा꣡ह꣢꣯नम् । स्तो꣣ता꣢ । वा꣣म् । अश्विनौ । ऋ꣡षिः꣢꣯ । स्तो꣡मे꣢꣯भिः । भू꣣षति । प्र꣡ति꣢ । माध्वी꣣इ꣡ति꣢ । म꣡म꣢꣯ । श्रु꣣तम् । ह꣡व꣢꣯म् ॥४१८॥

Mantra without Swara
प्रति प्रियतमꣳ रथं वृषणं वसुवाहनम् । स्तोता वामश्विनावृषि स्तोमेभिर्भूषति प्रति माध्वी मम श्रुतꣳ हवम् ॥

प्रति । प्रियतमम् । रथम् । वृषणम् । वसुवाहनम् । वसु । वाहनम् । स्तोता । वाम् । अश्विनौ । ऋषिः । स्तोमेभिः । भूषति । प्रति । माध्वीइति । मम । श्रुतम् । हवम् ॥४१८॥

Samveda - Mantra Number : 418
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वाम् अश्विनौ) પરમાત્માના તે બન્ને-જીવનજ્યોતિ અને જીવનરસ આપનાર દયા અને પ્રસાદ વ્યાપન ધર્મો ! (प्रियतमम्) અતિપ્રિય, (वृषणम्) સુખવર્ષક (वसुवाहनम्) મોક્ષૈશ્વર્યનું વહન કરનાર, (रथम्) શરીર રથના (प्रति) પ્રત્યે વિદ્યમાન રહેલ તમે બન્નેને (स्तोता ऋषिः) પ્રશંસિત કરનાર ઋષિ (स्तोमेमिः) પ્રશંસિત વચનોથી (प्रतिभूषति) શ્રેષ્ઠ ગુણયુક્ત કરે છે (माध्वी मम हवं श्रुतम्) હે જીવન મધુના રસનું સંપાદન કરનાર ! મારો પોકાર સાંભળો. (૧૦)

 
Essence
ભાવાર્થ : પરમાત્માથી સંબંધિત જીવન જ્યોતિ અને જીવનરસ આપનાર દયા અને પ્રસાદ વ્યાપન ધર્મો ! તમે બન્ને અતિ પ્રિય સુખવર્ષક, મોક્ષૈશ્વર્યનાં વાહન શરીરરથના પ્રત્યે વહન કરનારાઓની ઉપાસક વિદ્વાન પ્રશંસા કરે છે. તમે મારા ભાવનો સ્વીકાર કરો. (૧૦)