Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 416

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
उ꣢पो꣣ षु꣡ शृ꣢णु꣣ही꣢꣫ गिरो꣣ म꣡घ꣢व꣣न्मा꣡त꣢था इव । क꣣दा꣡ नः꣢ सू꣣नृ꣡ता꣢वतः꣣ क꣢र꣣ इ꣢द꣣र्थ꣡या꣢स꣣ इद्यो꣢꣫जा꣣꣬ न्वि꣢꣯न्द्र ते꣣ ह꣡री꣢ ॥४१६॥

उ꣡प꣢꣯ । उ꣣ । सु꣢ । शृ꣣णुहि꣢ । गि꣡रः꣢꣯ । म꣡घ꣢꣯वन् । मा । अ꣡त꣢꣯थाः । इ꣣व । कदा꣢ । नः꣣ । सूनृ꣡ता꣢वतः । सु꣣ । नृ꣡ता꣢꣯वतः । क꣡रः꣢꣯ । इत् । अ꣣र्थ꣡या꣢से । इत् । यो꣡ज꣢꣯ । नु । इ꣣न्द्र । ते । ह꣢री꣣इ꣡ति꣢ ॥४१६॥

Mantra without Swara
उपो षु शृणुही गिरो मघवन्मातथा इव । कदा नः सूनृतावतः कर इदर्थयास इद्योजा न्विन्द्र ते हरी ॥

उप । उ । सु । शृणुहि । गिरः । मघवन् । मा । अतथाः । इव । कदा । नः । सूनृतावतः । सु । नृतावतः । करः । इत् । अर्थयासे । इत् । योज । नु । इन्द्र । ते । हरीइति ॥४१६॥

Samveda - Mantra Number : 416
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मघवन्) હે ઐશ્વર્યરૂપ મોક્ષધનવન્ ! તું (गिरः) સ્તુતિ પ્રાર્થનાઓને (उ) અવશ્ય (सु) સારી રીતે (उप श्रृणुहि) સ્વીકાર કર (अतथा इव मा) અન્યથા રૂપ-ઉપેક્ષાથી નહિ (कदा नः) ક્યારે અમને (सूनृतावतः करः) શ્રેષ્ઠ સ્તુતિવાળા-સફળ સ્તુતિવાળા સ્વીકાર કરે છે (इत्) એટલી અર્થયજ્ઞે-ત્-પ્રાર્થના સ્વીકાર કરે છે જ (इन्द्र ते हरी नु योज) તેથી પરમાત્મન્ ! તારી દયા અને પ્રસાદધર્મ મારી અંદર યુક્ત કરી દે. (૮) 

 
Essence
ભાવાર્થ : મોક્ષૈશ્વર્યવાન પરમાત્મા અમારી સ્તુતિઓનો સ્વીકાર કરે છે, તેની ઉપેક્ષા કરતો નથી, તે વાસ્તવિકતાથી કરે છે, પરન્તુ સફળ સ્તુતિ વાળા અમને ક્યારે બનાવશે ? ક્યારેક તો બનાવશે, તે દુઃખાપહરણકર્તા અને સુખાહરણકર્તા પોતાની દયા પ્રસાદધર્મોને અમારી અંદર યુક્ત કરી દેશે, ત્યારે સર્વ સુંદર-શ્રેષ્ઠ બની જશે. (૮)