Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 415

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣢क्ष꣣न्न꣡मी꣢मदन्त꣣ ह्य꣡व꣢ प्रि꣣या꣡ अ꣢धूषत । अ꣡स्तो꣢षत꣣ स्व꣡भा꣢नवो꣣ वि꣢प्रा꣣ न꣡वि꣢ष्ठया म꣣ती꣢꣫ योजा꣣꣬ न्वि꣢꣯न्द्र ते꣣ ह꣡री꣢ ॥४१५॥

अ꣡क्ष꣢꣯न् । अ꣡मी꣢꣯मदन्त । हि । अ꣡व꣢꣯ । प्रि꣣याः꣢ । अ꣣धूषत । अ꣡स्तो꣢꣯षत । स्व꣡भा꣢꣯नवः । स्व । भा꣣नवः । वि꣡प्राः꣢꣯ । वि । प्राः꣣ । न꣡वि꣢꣯ष्ठया । म꣣ती꣢ । यो꣡ज꣢꣯ । नु । इ꣣न्द्र । ते । ह꣢री꣣इ꣡ति꣢ ॥४१५॥

Mantra without Swara
अक्षन्नमीमदन्त ह्यव प्रिया अधूषत । अस्तोषत स्वभानवो विप्रा नविष्ठया मती योजा न्विन्द्र ते हरी ॥

अक्षन् । अमीमदन्त । हि । अव । प्रियाः । अधूषत । अस्तोषत । स्वभानवः । स्व । भानवः । विप्राः । वि । प्राः । नविष्ठया । मती । योज । नु । इन्द्र । ते । हरीइति ॥४१५॥

Samveda - Mantra Number : 415
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (ते हरी) તારા દુઃખાપહરણ અને સુખાહરણ ધર્મોને (योज) તું યુક્ત કરે છે, ત્યારે (प्रियाः) ઉપાસક તને પ્રિય છે (अक्षन्) તારા અમૃતભોગનું પ્રાશન કરે છે (अमीमदन्त) અત્યંત લાભ પ્રાપ્ત કરે છે (हि अव अधूषत) પોતાના સર્વ દુઃખોનો ત્યાગ કરે છે (विप्राः) તે મેધાવીજનો (स्वभानवः) પોતાના જ્ઞાનથી દીપ્ત બનીને સમસ્ત દુઃખોનો ત્યાગ કરતાં (नविष्ठया मति અત્યંત નવીન શુદ્ધ સ્તુતિ દ્વારા (अस्तोषत) તારી સ્તુતિ કરે છે. (૭)

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તું તારા દયા અને પ્રસાદ ધર્મોને જ્યારે ઉપાસકોની અંદર યુક્ત કરી દે છે, ત્યારે તેઓ અમૃતભોગમાં તૃપ્ત બનીને સમસ્ત દુઃખોથી છૂટીને તારી નવીન-પ્રિય સ્તુતિ કરે છે. (૭)