Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 413

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
प्रे꣢ह्य꣣भी꣡हि꣢ धृष्णु꣣हि꣢꣫ न ते꣣ व꣢ज्रो꣣ नि꣡ य꣢ꣳसते । इ꣡न्द्र꣢ नृ꣣म्ण꣢꣫ꣳहि ते꣣ श꣢वो꣣ ह꣡नो꣢ वृ꣣त्रं꣡ जया꣢꣯ अ꣣पो꣢ऽर्च꣣न्न꣡नु꣢ स्व꣣रा꣡ज्य꣢म् ॥४१३॥

प्र꣢ । इ꣣हि । अभि꣢ । इ꣣हि । धृष्णुहि꣢ । न । ते꣣ । व꣡ज्रः꣢꣯ । नि । यँ꣣सते । इ꣡न्द्र꣢꣯ । नृ꣣म्ण꣢म् । हि । ते꣣ । श꣡वः꣢꣯ । ह꣡नः꣢꣯ । वृ꣣त्र꣢म् । ज꣡याः꣢꣯ । अ꣣पः꣢ । अ꣡र्च꣢꣯न् । अ꣡नु꣢꣯ । स्व꣣रा꣡ज्य꣢म् । स्व꣣ । रा꣡ज्य꣢꣯म् ॥४१३॥

Mantra without Swara
प्रेह्यभीहि धृष्णुहि न ते वज्रो नि यꣳसते । इन्द्र नृम्णꣳहि ते शवो हनो वृत्रं जया अपोऽर्चन्ननु स्वराज्यम् ॥

प्र । इहि । अभि । इहि । धृष्णुहि । न । ते । वज्रः । नि । यँसते । इन्द्र । नृम्णम् । हि । ते । शवः । हनः । वृत्रम् । जयाः । अपः । अर्चन् । अनु । स्वराज्यम् । स्व । राज्यम् ॥४१३॥

Samveda - Mantra Number : 413
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) પરમાત્મન્ ! તું (प्रेहि) મારી અંદર પ્રાપ્ત થા (अभीहि) મારી અભિમુખ થા-મારો સ્વીકાર કર (धृष्णुहि) મને અધ્યાત્મમાં દઢ કર (ते वज्रः) તારું ઓજ-આત્મતેજ (न नियंसते) નિયમિત-સીમિત નથી (ते शवः नृम्णं हि) તારું બળ દેવજનો મુમુક્ષુઓ પ્રત્યે નમેલ-ઝૂકેલ-હિતસાધક છે. પરન્તુ (वृत्रं हनः) પાપભાવને નષ્ટ કરે છે (अपः जयः) તેના કર્મ પર અધિકાર (स्वराज्यम् अनु अर्चन्) સ્વરાજ્ય-સ્વાતંત્ર્યને લક્ષ્ય કરીને અર્ચના કરતાં ઉપાસના કરું છું. (૫)

 
Essence
ભાવાર્થ : પરમાત્મા ઉપાસકની અંદર પ્રાપ્ત થાય છે અને તેનો સ્વીકાર કરે છે, તેનું ઓજ-આત્મિક તેજ અસીમ છે. તેનું બળ ઉપાસકનું હિત સાધક છે અને પાપભાવ નાશક છે. કર્મ પર અધિકાર કરીને યથાવત્ ફળ સુખરૂપ અથવા દુઃખરૂપ આપે છે. ઉપાસક તેની અર્ચના કરતાં સ્વાત્મરાજ્યને પ્રાપ્ત કરે છે. (૫)