Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 410

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣣त्था꣢꣫ हि सोम꣣ इ꣢꣫न्मदो꣣ ब्र꣡ह्म꣢ च꣣का꣢र꣣ व꣡र्ध꣢नम् । श꣡वि꣢ष्ठ वज्रि꣣न्नो꣡ज꣢सा पृथि꣣व्या꣡ निः श꣢꣯शा꣣ अ꣢हि꣣म꣢र्च꣣न्न꣡नु꣢ स्व꣣रा꣡ज्य꣢म् ॥४१०॥

इ꣣त्था꣢ । हि । सो꣡मः꣢꣯ । इत् । म꣡दः꣢꣯ । ब्र꣡ह्म꣢꣯ । च꣣का꣡र꣢ । व꣡र्ध꣢꣯नम् । श꣡वि꣢꣯ष्ठ । व꣣ज्रिन् । ओ꣡ज꣢꣯सा । पृ꣣थिव्याः꣢ । निः । श꣣शाः । अ꣡हि꣢꣯म् । अ꣡र्च꣢꣯न् । अ꣡नु꣢꣯ । स्व꣣रा꣡ज्य꣢म् । स्व꣣ । रा꣡ज्य꣢꣯म् ॥४१०॥

Mantra without Swara
इत्था हि सोम इन्मदो ब्रह्म चकार वर्धनम् । शविष्ठ वज्रिन्नोजसा पृथिव्या निः शशा अहिमर्चन्ननु स्वराज्यम् ॥

इत्था । हि । सोमः । इत् । मदः । ब्रह्म । चकार । वर्धनम् । शविष्ठ । वज्रिन् । ओजसा । पृथिव्याः । निः । शशाः । अहिम् । अर्चन् । अनु । स्वराज्यम् । स्व । राज्यम् ॥४१०॥

Samveda - Mantra Number : 410
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इत्था हि) એ સત્ય જ છે (सोमः मदः इत्) જ્યારે ઉપાસનારસ હર્ષકર અથવા તૃપ્તિકર બની જાય છે, ત્યારે તે (वर्धनं ब्रह्म चकार) વૃદ્ધિકારક જ્ઞાનને ઉત્પન્ન કરે છે (शविष्ठ वज्रिन्) હે અત્યંત બળવાન ઓજસ્વી પરમાત્મન્ ! તું (ओजसा) ઓજરૂપ આત્મબળથી (पृथिव्याः) પૃથિવીનો વિકાર-પાર્થિવ શરીર દ્વારા (अहिं निः शशा) આહન્તા = પાપને દૂર કરીને ભગાડી દે (स्वराज्यम् अनु अर्चन्) આત્મ સ્વરાજ્યને લક્ષ્ય કરીને તારી અર્ચના કરતાં પ્રાર્થના કરું છું. (૨) 

 
Essence
ભાવાર્થ : એ છે સત્ય કે, જ્યારે મારો ઉપાસનારસ પૂર્ણ વિકાસ પામશે, ત્યારે તે વૃદ્ધિ કર જ્ઞાન કરી દેશે અને અત્યંત બળવાન, ઓજસ્વી પરમાત્મા પણ પોતાના ઓજથી-આત્મબળથી મારા શરીરના ઘાતક પાપદોષને દૂર કરીને ભગાડી દેશે, માટે સ્વરાજ્યને અનુરૂપ પરમાત્માની અર્ચના કરતાં રહેવું જોઈએ. (૨)