Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 409

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- पङ्क्तिः Swara- पञ्चमः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
स्वा꣣दो꣢रि꣣त्था꣡ वि꣢षू꣣व꣢तो꣣ म꣡धोः꣢ पिबन्ति गौ꣣꣬र्यः꣢꣯ । या꣡ इन्द्रे꣢꣯ण स꣣या꣡व꣢री꣣र्वृ꣢ष्णा꣣ म꣡द꣢न्ति शो꣣भ꣢था꣣ व꣢स्वी꣣र꣡नु꣢ स्व꣣रा꣡ज्य꣢म् ॥४०९॥

स्वा꣣दोः꣢ । इ꣣त्था꣢ । वि꣣षुव꣡तः꣢ । वि꣣ । सुव꣡तः꣢ । म꣡धोः꣢꣯ । पि꣣बन्ति । गौ꣡र्यः꣢꣯ । याः । इ꣡न्द्रे꣢꣯ण । स꣣या꣡व꣢रीः । स꣣ । या꣡व꣢꣯रीः । वृ꣡ष्णा꣢꣯ । म꣡द꣢꣯न्ति । शो꣣भ꣡था꣢ । व꣡स्वीः꣢꣯ । अ꣡नु꣢꣯ । स्व꣣रा꣡ज्य꣢म् । स्व꣣ । रा꣡ज्य꣢꣯म् ॥४०९॥

Mantra without Swara
स्वादोरित्था विषूवतो मधोः पिबन्ति गौर्यः । या इन्द्रेण सयावरीर्वृष्णा मदन्ति शोभथा वस्वीरनु स्वराज्यम् ॥

स्वादोः । इत्था । विषुवतः । वि । सुवतः । मधोः । पिबन्ति । गौर्यः । याः । इन्द्रेण । सयावरीः । स । यावरीः । वृष्णा । मदन्ति । शोभथा । वस्वीः । अनु । स्वराज्यम् । स्व । राज्यम् ॥४०९॥

Samveda - Mantra Number : 409
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 7;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इत्था) એ સત્ય છે (गौर्यः) અમારી વાણીઓ (स्वादोः) સ્વાદવાળા, (विषूवतः) વિશેષ સવન નિષ્પાદન કરનાર, (मधोः) મધુર (ओरृम्) નામનું જ્યારે (पिबन्ति) પાન કરે છે, ત્યારે જાણે કે (वृष्णा इन्द्रेण) સુખની વર્ષા કરનાર પરમાત્માની સાથે (याः सयावरीः) જે સમાન ગતિવાળી બની (मदन्ति) હર્ષને પ્રાપ્ત કરે છે. (स्वराज्यम् अनु) સ્વરાજ્ય = આત્માનાં સ્વરાજ્યને અનુરૂપ (वस्वीः) વસનારી બનેલી (शोभथाः) શોભાને પ્રાપ્ત થાય છે-શોભે છે. (૧)

 
Essence
ભાવાર્થ : એ સત્ય છે કે, વાણીઓ જ્યારે નિરંતર સ્વાદિષ્ટ વિશેષ નિષ્પન્ન કરેલ મધુર ઓમ્ નો જપ કરે છે, ત્યારે તે સુખવર્ષક પરમાત્માની સાથે સમાનગતિ વાળી બનીને હર્ષિત થાય છે અને ત્યારે આત્માના સ્વરાજ્ય અનુસાર વસનારી શોભાયુક્ત બને છે-શોભે છે. (૧)