Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 408

1875 Mantra
Devata- इन्द्रः Rishi- सौभरि: काण्व: Chhand- ककुप् Swara- ऋषभः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
व꣣य꣢मु꣣ त्वा꣡म꣢पूर्व्य स्थू꣣रं꣢꣫ न कच्चि꣣द्भ꣡र꣢न्तोऽव꣣स्य꣡वः꣢ । व꣡ज्रि꣢ञ्चि꣣त्र꣡ꣳ ह꣢वामहे ॥४०८॥

व꣣य꣢म् । उ꣣ । त्वा꣢म् । अ꣣पूर्व्य । अ । पूर्व्य । स्थूर꣢म् । न । कत् । चि꣣त् । भ꣡र꣢꣯न्तः । अ꣣वस्य꣡वः꣢ । व꣡ज्रि꣢꣯न् । चि꣣त्र꣢म् । ह꣣वामहे ॥४०८॥

Mantra without Swara
वयमु त्वामपूर्व्य स्थूरं न कच्चिद्भरन्तोऽवस्यवः । वज्रिञ्चित्रꣳ हवामहे ॥

वयम् । उ । त्वाम् । अपूर्व्य । अ । पूर्व्य । स्थूरम् । न । कत् । चित् । भरन्तः । अवस्यवः । वज्रिन् । चित्रम् । हवामहे ॥४०८॥

Samveda - Mantra Number : 408
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अपूर्व्य वज्रिन्) પૂર્વ-પુરાતનકાળમાં થયેલા શ્રેષ્ઠોમાં પણ શ્રેષ્ઠ ઓજસ્વિન્ પરમાત્મન્ ! (कत चित् स्थूरं न भरन्तः) જેમ કોઈ કોઠારમાં-કોઠીમાં જવ આદિ અનાજ ભરે છે, તેમ ઉપાસનારસથી ભરતાં (वयं अवस्यवः) અમે રક્ષા ચાહનાર ત્વાં ચિત્ર વામદે-તારા ચયનીય દર્શનીયને આમંત્રિત કરીએ છીએ. (૧૦)

 
Essence
ભાવાર્થ : જેમ સંસારમાં સમયપર પ્રાણરક્ષા ચાહતા અથવા સમય પર (જરૂર પડતાં) અનાજ મેળવવા જવ આદિ અનાજને કોઠી-કોઠારમાં ભરે છે, તેમ દર્શનીય, સર્વશ્રેષ્ઠ, ઓજસ્વી પરમાત્માને અમે રક્ષા ચાહનારા ઉપાસકો ઉપાસનાથી ભરીને સમય પર રક્ષા કરનારને આમંત્રિત કરીએ છીએ, તે અવશ્ય રક્ષા કરશે. (૧૦)