Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 401

1875 Mantra
Devata- मरुतः Rishi- सौभरि: काण्व: Chhand- ककुप् Swara- ऋषभः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
आ꣡ ग꣢न्ता꣣ मा꣡ रि꣢षण्यत꣣ प्र꣡स्था꣢वानो꣣ मा꣡प꣢ स्थात समन्यवः । दृ꣣ढा꣡ चि꣢द्यमयिष्णवः ॥४०१॥

आ꣢ । ग꣣न्ता । मा꣢ । रि꣣षण्यत । प्र꣡स्था꣢꣯वानः । प्र । स्था꣣वानः । मा꣢ । अ꣡प꣢꣯ । स्था꣣त । समन्यवः । स । मन्यवः । दृढा꣢ । चि꣣त् । यमयिष्णवः ॥४०१॥

Mantra without Swara
आ गन्ता मा रिषण्यत प्रस्थावानो माप स्थात समन्यवः । दृढा चिद्यमयिष्णवः ॥

आ । गन्ता । मा । रिषण्यत । प्रस्थावानः । प्र । स्थावानः । मा । अप । स्थात । समन्यवः । स । मन्यवः । दृढा । चित् । यमयिष्णवः ॥४०१॥

Samveda - Mantra Number : 401
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (आ गन्त) હે પરમાત્મ જ્ઞાન વૈરાગ્ય રશ્મિઓ ! તમે મારી અંદર આવો (प्रस्थावानः मा रिषण्यत) તમે પ્રસ્થાન કરતાં મને હિંસિત ન કરો-મારી અંદર બેસી જાઓ-બેસીને પ્રસ્થાન ન કરતાં અર્થાત્ પાછા ન ફરતાં જો હિંસિત કરવી હોય તો માત્ર પાપવાસનાઓને હિંસિત-નષ્ટ કરી નાખો. (समन्यवः मा अपस्थात्) મારી પાપવાસનાઓથી ક્રોધયુક્ત બનો મારી અંદરથી પૃથક્-દૂર ન થાઓ, (दृढा चित् यमयिष्णवः) તમે તો કઠિન પાપોને પણ નષ્ટ કરવાનું શીલ રાખનાર છો. (૩) 

 
Essence
ભાવાર્થ : ઉપાસકની અંદર જ્યારે પરમાત્માની જ્ઞાન-વૈરાગ્યની ધારાઓ આવી જાય છે, ત્યારે તેને ગળી જઈને પીડિત કરતી નથી, કદાચ ઉપાસકની અંદર પાપવાસના હોય તો પણ ક્રોધિત બનીને દૂર થતી નથી, પરંતુ દૂર થવાનો પ્રસંગજ નથી તે તો કઠિન પાપસંસ્કારો પર પણ અધિકાર કરીને દૂર ભગાડી દે છે. (૩)