Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 40

1875 Mantra
Devata- अग्निः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
अ꣢ग्ने꣣ वि꣡व꣢स्वदु꣣ष꣡स꣢श्चि꣣त्र꣡ꣳ राधो꣢꣯ अमर्त्य । आ꣢ दा꣣शु꣡षे꣢ जातवेदो वहा꣣ त्व꣢म꣣द्या꣢ दे꣣वा꣡ꣳ उ꣢ष꣣र्बु꣡धः꣢ ॥४०॥

अ꣡ग्ने꣢ । वि꣡व꣢꣯स्वत् । वि । व꣣स्वत् । उष꣡सः꣢ । चि꣣त्र꣢म् । रा꣡धः꣢꣯ । अ꣣मर्त्य । अ । मर्त्य । आ꣢ । दा꣣शु꣡षे꣢ । जा꣣तवेदः । जात । वेदः । वह । त्व꣢म् । अ꣣द्य꣢ । अ꣣ । द्य꣢ । दे꣣वा꣢न् । उ꣣षर्बु꣡धः꣢ । उ꣣षः । बु꣡धः꣢꣯ ॥४०॥

Mantra without Swara
अग्ने विवस्वदुषसश्चित्रꣳ राधो अमर्त्य । आ दाशुषे जातवेदो वहा त्वमद्या देवाꣳ उषर्बुधः ॥

अग्ने । विवस्वत् । वि । वस्वत् । उषसः । चित्रम् । राधः । अमर्त्य । अ । मर्त्य । आ । दाशुषे । जातवेदः । जात । वेदः । वह । त्वम् । अद्य । अ । द्य । देवान् । उषर्बुधः । उषः । बुधः ॥४०॥

Samveda - Mantra Number : 40
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (जातवेदः अमर्त्य अग्ने) હે ઉત્પન્ન માત્રમાં વિદ્યમાન તથા ઉત્પન્ન માત્રના જ્ઞાતા અમર પરમાત્મન્ ! તું (दाशुषे) પોતાનું આત્મ સમર્પણ કરનાર ઉપાસકને માટે (उषसः) સ્વપ્રકાશરૂપ મોક્ષધામ (विवस्वत् चित्रं राधः) જેમાં વિશેષ સુખ છે, એવા અલૌકિક ઐશ્વર્યને (आवह) પ્રાપ્ત કરાવ. (अद्य) આજ આ જીવનમાં (त्वम्) તું (उषर्बुधः देवान् आवह) સ્વપ્રકાશરૂપ મોક્ષધામનો અનુભવ કરનારા મુક્ત આત્માઓની તરફ મને લઈ જા. (૬)

 
Essence
ભાવાર્થ : પરમાત્માની ઉપાસના દ્વારા આત્મ સમર્પણ કરનારને તે મોક્ષનું ઐશ્વર્ય પ્રદાન કરે છે અને તેને મોક્ષ આત્મામાં પહોંચાડી દે છે. જ્યાં અમર પરમાત્માનો સંગ નિરંતર થતો રહે છે. નાશવાન સંસારમાં તો એ મર્ત્ય-મરણ ધર્મી બની રહે છે. (૬)