Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 396

1875 Mantra
Devata- इन्द्रः Rishi- विश्वमना वैयश्वः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
वे꣢त्था꣣ हि꣡ निरृ꣢꣯तीनां꣣ व꣡ज्र꣢हस्त परि꣣वृ꣡ज꣢म् । अ꣡ह꣢रहः शु꣣न्ध्युः꣡ प꣢रि꣣प꣡दा꣢मिव ॥३९६॥

वे꣡त्थ꣢꣯ । हि꣡ । नि꣡र्ऋ꣢꣯तीनाम् । निः । ऋ꣣तीनाम् । व꣡ज्र꣢꣯हस्त । व꣡ज्र꣢꣯ । ह꣣स्त । परिवृ꣡ज꣢म् । प꣣रि । वृ꣡ज꣢꣯म् । अ꣡ह꣢꣯रहः । अ꣡हः꣢꣯ । अ꣣हः । शुन्ध्युः꣢ । प꣣रिप꣡दा꣢म् । प꣣रि । प꣡दा꣢꣯म् । इ꣣व ॥३९६॥

Mantra without Swara
वेत्था हि निरृतीनां वज्रहस्त परिवृजम् । अहरहः शुन्ध्युः परिपदामिव ॥

वेत्थ । हि । निर्ऋतीनाम् । निः । ऋतीनाम् । वज्रहस्त । वज्र । हस्त । परिवृजम् । परि । वृजम् । अहरहः । अहः । अहः । शुन्ध्युः । परिपदाम् । परि । पदाम् । इव ॥३९६॥

Samveda - Mantra Number : 396
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वज्रहस्त) હે ઓજરૂપ હાથવાળા ! (निर्ऋतीनां परिवृजं वेत्थ हि) તું અવશ્ય જ ઉપાસકની કષ્ટપ્રદ આપત્તિઓ-આન્તરિક બાધાઓ કામ, ક્રોધ આદિ પ્રવૃત્તિઓનાં પરિવર્જન-ત્યાગસાધન વા પૃથક્કરણ સ્થાનને જાણે છે. (अहः अहः) પ્રતિદિન (शुन्ध्युः परिपदाम् इव) જેમ આદિત્ય-સૂર્ય પરિષદો-સૂર્યના પરિપદના પ્રત્યેક પ્રકાશચરણ સાથે ભાગનાર અનિષ્ટકારી તત્ત્વોની સમાન. (૬)
Essence
ભાવાર્થ : જેમ સૂર્ય દ્વારા પ્રતિદિન તેના ઉદય સાથે ભાગનાર અનિષ્ટ ભાગવા માંડે છે, તેમ ઉપાસકની કષ્ટ આપત્તિઓનું પરિવર્જન ઉપાસકને છોડીને ભાગી જાય છે. ઓજસ્વી હાથો શક્તિવાળાથી પ્રહાર પામીને ભાગી જાય છે. તેથી તે પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. (૬)