Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 391

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रगाथो घौरः काण्वः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
गृ꣣णे꣡ तदि꣢꣯न्द्र ते꣣ श꣡व꣢ उप꣣मां꣢ दे꣣व꣡ता꣢तये । य꣡द्धꣳसि꣢꣯ वृ꣣त्र꣡मोज꣢꣯सा शचीपते ॥३९१॥

गृ꣣णे꣢ । तत् । इ꣣न्द्र । ते । श꣡वः꣢꣯ । उ꣣पमा꣢म् । उ꣣प । मा꣢म् । दे꣣व꣡ता꣢तये । यत् । हँ꣡सि꣢꣯ । वृ꣣त्र꣢म् । ओ꣡ज꣢꣯सा । श꣣चीपते । शची । पते ॥३९१॥

Mantra without Swara
गृणे तदिन्द्र ते शव उपमां देवतातये । यद्धꣳसि वृत्रमोजसा शचीपते ॥

गृणे । तत् । इन्द्र । ते । शवः । उपमाम् । उप । माम् । देवतातये । यत् । हँसि । वृत्रम् । ओजसा । शचीपते । शची । पते ॥३९१॥

Samveda - Mantra Number : 391
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शचीपते इन्द्र) હે સર્વ કર્મ સમર્થ પરમાત્મન્ ! (तत् शवः) તારા તે પ્રસિદ્ધ ધન-અધ્યાત્મ ધન-મોક્ષઐશ્વર્યને (गृणे) પ્રશંસિત કરું છું (देवतातये) જે જીવનમુક્તને માટે (ते उपमाम्) તારા સમીપમાં રાખે છે. તથા (यद् वृत्तम्) જે પાપબંધનને (ओजसा) બળ દ્વારા (हंसि) નષ્ટ કરે છે. (૧) 
Essence
ભાવાર્થ : હે સર્વકર્મસમર્થ પરમાત્મન્ ! તું મહાન ન્યાયકારી અને દાતા છે, જેથી તું યથાયોગ્ય કર્મફળને પ્રદાન કરે છે. હું તારા તે મોક્ષ-ઐશ્વર્ય-અધ્યાત્મધનની પ્રશંસા કરું છું, જેથી તું જીવનમુક્ત અથવા મુક્તાત્માને પોતાની પાસે રાખે છે તથા તેના પાપબંધનોનો પણ નાશ કરે છે. (૧)