Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 389

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
य꣢꣫ एक꣣ इ꣢द्वि꣣द꣡य꣢ते꣣ व꣢सु꣣ म꣡र्ता꣢य दा꣣शु꣡षे꣢ । ई꣡शा꣢नो꣣ अ꣡प्र꣢तिष्कुत꣣ इ꣡न्द्रो꣢ अ꣣ङ्ग꣢ ॥३८९॥

यः꣢ । ए꣡कः꣢꣯ । इत् । वि꣣द꣡य꣢ते । वि꣣ । द꣡य꣢꣯ते । व꣡सु꣢꣯ । म꣡र्ता꣢꣯य । दा꣣शु꣡षे꣢ । ई꣡शा꣢꣯नः । अ꣡प्र꣢꣯तिष्कुतः । अ । प्र꣣तिष्कुतः । इ꣡न्द्रः꣢꣯ । अ꣣ङ्ग꣢ ॥३८९॥

Mantra without Swara
य एक इद्विदयते वसु मर्ताय दाशुषे । ईशानो अप्रतिष्कुत इन्द्रो अङ्ग ॥

यः । एकः । इत् । विदयते । वि । दयते । वसु । मर्ताय । दाशुषे । ईशानः । अप्रतिष्कुतः । अ । प्रतिष्कुतः । इन्द्रः । अङ्ग ॥३८९॥

Samveda - Mantra Number : 389
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यः एकः इत्) જે એકજ છે તેના જેવો અન્ય કોઈ નથી (दाशुषे मर्ताय) આત્મીયત્વને આપનાર-સ્વાત્મ સમર્પણ કરનાર જન-ઉપાસકને માટે (वसु विदयते) ધનને વિશિષ્ટ રૂપથી આપે છે અથવા કર્માનુસાર વિભાગ કરે છે (अङ्गः) હે પ્રિયજન તે (ईशानः इन्द्रः) સ્વામી પરમાત્મા (अप्रतिष्कुतः) ઉલ્લંઘનીય વા પ્રતિહિંસિત વા પ્રતિસ્ખલિત વા પ્રતિકાર કરવા યોગ્ય નથી. (૯)
Essence
ભાવાર્થ : કેવલ પરમાત્મા જ ઉદાર છે, જે આત્મસમર્પણ કરનાર ઉપાસકને માટે-અલૌકિક ધન મારી અંદર વસાવનાર વિશિષ્ટ ધનને વિશેષરૂપથી પ્રદાન કરે છે અથવા વિભક્ત કરીને ભાગ આપે છે. અને તે જગતના સ્વામીને દૃષ્ટિથી ઓઝલ કરવા યોગ્ય અથવા પ્રતિકાર કરવા યોગ્ય નથી (૯)