Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 382

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोषूक्त्यश्वसूक्तिनौ काण्वायनौ Chhand- उष्णिक् Swara- ऋषभः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
त꣡मु꣢ अ꣣भि꣡ प्र गा꣢꣯यत पुरुहू꣣तं꣡ पु꣢रुष्टु꣣त꣢म् । इ꣡न्द्रं꣢ गी꣣र्भि꣡स्त꣢वि꣣ष꣡मा वि꣢꣯वासत ॥३८२॥

त꣢म् । उ꣣ । अभि꣢ । प्र । गा꣣यत । पु꣣रुहूत꣢म् । पु꣣रु । हूत꣢म् । पु꣣रुष्टुत꣢म् । पु꣣रु । स्तुत꣢म् । इ꣡न्द्र꣢꣯म् । गी꣣र्भिः꣢ । त꣣विष꣢म् । आ । वि꣣वासत ॥३८२॥

Mantra without Swara
तमु अभि प्र गायत पुरुहूतं पुरुष्टुतम् । इन्द्रं गीर्भिस्तविषमा विवासत ॥

तम् । उ । अभि । प्र । गायत । पुरुहूतम् । पुरु । हूतम् । पुरुष्टुतम् । पुरु । स्तुतम् । इन्द्रम् । गीर्भिः । तविषम् । आ । विवासत ॥३८२॥

Samveda - Mantra Number : 382
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (तम्) તે (पुरुहूतम्) અનેક રીતે આમંત્રિત કરવા યોગ્ય (पुरुष्टुत) અનેક પ્રકારથી સ્તુતિ કરવા યોગ્ય, (इन्द्रम्) પરમાત્માને (उ) અવશ્ય (अभि प्रगायत) અભિલક્ષિત કરીને ગાન કરો. (तविषं गीर्भिः आविवासत) મહાન પરમાત્માને સ્તુતિ વાણીઓથી પોતાની અંદર પરિચરિત કરો-બિરાજમાન કરો. (૨) 
Essence
ભાવાર્થ : ઉપાસકો ! જો તમે ગાન કરો, તો અનેક પ્રકારથી આમંત્રણ કરવા યોગ્ય તથા અનેક રીતે સ્તુતિ કરવા યોગ્ય પરમાત્માનું ગાન કરો. અન્યનું ગાન તમારા માટે અભીષ્ટ નથી અને વાણીઓથી પ્રશંસા કરો, તો તે પોતાની અંદર કરો. તે મહાન પરમાત્માની પ્રશંસા અને ધારણા, ધ્યાન કરો, અન્યના નહિ. (૨)