Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 380

1875 Mantra
Devata- इन्द्रः Rishi- कुत्स आङ्गिरसः Chhand- जगती Swara- निषादः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
प्र꣢ म꣣न्दि꣡ने꣢ पितु꣣म꣡द꣢र्च꣣ता व꣢चो꣣ यः꣢ कृ꣣ष्ण꣡ग꣢र्भा नि꣣र꣡ह꣢न्नृ꣣जि꣡श्व꣢ना । अ꣣वस्य꣢वो꣣ वृ꣡ष꣢णं꣣ व꣡ज्र꣢दक्षिणं म꣣रु꣡त्व꣢न्तꣳ स꣣ख्या꣡य꣢ हुवेमहि ॥३८०॥

प्रं꣢ । म꣣न्दि꣡ने꣢ । पि꣣तुम꣢त् । अ꣣र्चत । व꣡चः꣢꣯ । यः । कृ꣣ष्ण꣡ग꣢र्भाः । कृ꣣ष्ण꣢ । ग꣣र्भाः । निर꣡ह꣢न् । निः꣣ । अ꣡ह꣢꣯न् । ऋ꣣जि꣡श्व꣢ना । अ꣣वस्य꣡वः꣢ । वृ꣡ष꣢꣯णम् । व꣡ज्र꣢꣯दक्षिणम् । व꣡ज्र꣢꣯ । द꣣क्षिणम् । मरु꣡त्व꣢न्तम् । स꣣ख्या꣡य꣢ । स꣣ । ख्या꣡य꣢꣯ । हु꣣वेमहि ॥३८०॥

Mantra without Swara
प्र मन्दिने पितुमदर्चता वचो यः कृष्णगर्भा निरहन्नृजिश्वना । अवस्यवो वृषणं वज्रदक्षिणं मरुत्वन्तꣳ सख्याय हुवेमहि ॥

प्रं । मन्दिने । पितुमत् । अर्चत । वचः । यः । कृष्णगर्भाः । कृष्ण । गर्भाः । निरहन् । निः । अहन् । ऋजिश्वना । अवस्यवः । वृषणम् । वज्रदक्षिणम् । वज्र । दक्षिणम् । मरुत्वन्तम् । सख्याय । स । ख्याय । हुवेमहि ॥३८०॥

Samveda - Mantra Number : 380
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मन्दिने) સ્તુતિ કરવા યોગ્ય પરમાત્માને માટે (पितुमत् वचः) પ્રસન્નતાકારક વચન (प्रार्चत) ભેટ સમર્પિત કરો. (यः) જે પરમાત્મા (ऋजिश्वना) સરળગતિ શક્તિથી (कृष्णगर्भा) પાપ જેના ગર્ભમાંઅંદર છે-પાપગર્ભિત વૃત્તિઓ વાસનાઓને (निरहन्) નષ્ટ કરી દે છે (वृषण वज्रदक्षिणं मरुत्वन्तम्) તે સુખવર્ષક ઓજના પ્રેરક પ્રાણવાન સર્વમાં પ્રાણપ્રદ પરમાત્માને (सख्याय) મિત્રભાવ માટે (अवस्यवः) અમે રક્ષા ચાહનારા (हुवेमहि) આમંત્રિત કરીએ છીએ. (૧૧)

 
Essence
ભાવાર્થ : પરમાત્મા અમારી પાપગર્ભિત વૃત્તિઓને પોતાના સરળ સ્વભાવથી નષ્ટ કરી દે છે, જો અમે તે સ્તુતિ કરવા યોગ્યને માટે પ્રસન્નતાકારક સ્તુતિવચન અર્પિત કરીએ. તે એવા સુખની વર્ષા કરનાર, ઓજના પ્રસારક, પ્રાણ સંચારક પરમાત્મ દેવને મિત્રતાને માટે અમે અમારી રક્ષા ચાહનાર ઉપાસક નિત્ય નિરંતર હૃદયમાં આમંત્રિત કરતા રહીએ. (૧૧)