Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 38

1875 Mantra
Devata- अग्निः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
त्वे꣡ अ꣢ग्ने स्वाहुत प्रि꣣या꣡सः꣢ सन्तु सू꣣र꣡यः꣢ । य꣣न्ता꣢रो꣣ ये꣢ म꣣घ꣡वा꣢नो꣣ ज꣡ना꣢नामू꣣र्वं꣡ दय꣢꣯न्त꣣ गो꣡ना꣢म् ॥३८॥

त्वे꣣ इति꣢ । अ꣣ग्ने । स्वाहुत । सु । आहुत । प्रिया꣡सः꣢ । स꣣न्तु । सूर꣡यः꣢ । य꣣न्ता꣡रः꣢ । ये । म꣣घ꣡वा꣢नः । ज꣡ना꣢꣯नाम् । ऊ꣣र्व꣢म् । दय꣢꣯न्त । गो꣡ना꣢꣯म् ॥३८॥

Mantra without Swara
त्वे अग्ने स्वाहुत प्रियासः सन्तु सूरयः । यन्तारो ये मघवानो जनानामूर्वं दयन्त गोनाम् ॥

त्वे इति । अग्ने । स्वाहुत । सु । आहुत । प्रियासः । सन्तु । सूरयः । यन्तारः । ये । मघवानः । जनानाम् । ऊर्वम् । दयन्त । गोनाम् ॥३८॥

Samveda - Mantra Number : 38
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (स्वाहुत अग्ने) હે સારી રીતે પોતાની અંદર સ્વીકાર કરેલ જ્ઞાન-પ્રકાશ સ્વરૂપ પરમાત્મન્ ! (ये सूरयः) જે સ્તુતિકર્તા ઉપાસક જન (त्वे) તારા માટે ચતુર્થાંશથી (गोनाम् ऊर्वं दयन्त) સ્તુતિઓની અધિકતા પ્રદાન કરે છે - ભેટ આપે છે; (जनानां मधवानः यन्तारः प्रियासः सन्तु) તેઓ મનુષ્યોમાં ધનવાન, દાની પ્રિય છે. (૪)
Essence
ભાવાર્થ : હે મને આત્મભાવથી પ્રાપ્ત પરમાત્મન્ ! તને સ્તુતિ કરનાર ઉપાસકો પ્રિય લાગે છે. તેઓ તારા માટે સ્તુતિ આપે છે, તારી દૃષ્ટિએ મનુષ્યો જ ધનવાન છે અને દાની છે, જે ભૌતિક ધનથી ધનવાન અને દાની છે, જે ભૌતિક ધનથી ધનવાન અને દાની ઉત્તમ ધનવાન અને દાની નથી; તેનું દાન અને દાનફળ અસ્થિર છે, અહીંજ રહી જનાર છે, પરન્તુ જે સ્તુતિનો ધનવાન અને દાની છે તે મહામાનવ ધન્ય છે. અમે તારી સ્તુતિના ધનવાન અને દાતા બનીએ. (૪)