Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 376

1875 Mantra
Devata- इन्द्रः Rishi- सव्य आङ्गिरसः Chhand- जगती Swara- निषादः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣣भि꣢꣫ त्यं मे꣣षं꣡ पु꣢रुहू꣣त꣢मृ꣣ग्मि꣢य꣣मि꣡न्द्रं꣢ गी꣣र्भि꣡र्म꣢दता꣣ व꣡स्वो꣢ अर्ण꣣व꣢म् । य꣢स्य꣣ द्या꣢वो꣣ न꣢ वि꣣च꣡र꣢न्ति꣣ मा꣡नु꣢षं भु꣣जे꣡ मꣳहि꣢꣯ष्ठम꣣भि꣡ विप्र꣢꣯मर्चत ॥३७६॥

अ꣣भि꣢ । त्यम् । मे꣣ष꣢म् । पु꣣रुहूत꣢म् । पु꣣रु । हूत꣢म् । ऋ꣣ग्मि꣡य꣢म् । इ꣡न्द्र꣢꣯म् । गी꣣र्भिः꣢ । म꣣दत । व꣡स्वः꣢꣯ । अ꣣र्णव꣢म् । य꣡स्य꣢꣯ । द्या꣡वः꣢꣯ । न । वि꣣चर꣢न्ति । वि꣣ । च꣡र꣢꣯न्ति । मा꣡नु꣢꣯षम् । भु꣣जे꣢ । मँ꣡हि꣢꣯ष्ठम् । अ꣣भि꣢ । वि꣡प्र꣢꣯म् । वि । प्र꣣म् । अर्चत ॥

Mantra without Swara
अभि त्यं मेषं पुरुहूतमृग्मियमिन्द्रं गीर्भिर्मदता वस्वो अर्णवम् । यस्य द्यावो न विचरन्ति मानुषं भुजे मꣳहिष्ठमभि विप्रमर्चत ॥

अभि । त्यम् । मेषम् । पुरुहूतम् । पुरु । हूतम् । ऋग्मियम् । इन्द्रम् । गीर्भिः । मदत । वस्वः । अर्णवम् । यस्य । द्यावः । न । विचरन्ति । वि । चरन्ति । मानुषम् । भुजे । मँहिष्ठम् । अभि । विप्रम् । वि । प्रम् । अर्चत ॥

Samveda - Mantra Number : 376
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (त्यं मेषम्) તે સુખનું સિંચન કરનાર, (पुरुहूतम्) અનેક રીતે આમંત્રિત કરવા યોગ્ય, (ऋग्मियम्) સ્તુતિઓને ઝીલનાર-ઋચાઓ-સ્તુતિઓથી અર્ચનીય, (वस्वः अर्णवम्) ભોગ ધનના સાગર, (इन्द्रम्) પરમાત્માને (गीर्भिः) સ્તુતિ વચનો દ્વારા (अभिमदत) હર્ષિત-આનંદિત કરો (यस्य) જેની વ્યાપ્તિઓ અથવા કર્મશક્તિઓ (द्यावः न) પ્રકાશમાન કિરણોની સમાન (मानुषं विचरति) મનુષ્ય હિતકારી પૃથિવી પર વિચરે છે (भुजे) પોતાના પાલન માટે (मंहिष्ठं विप्रम् अभि अर्चत) પૂજનીય વિશેષ તૃપ્તિ કરાવનાર પરમાત્માને અર્ચિત કરો. (૭) 
Essence
ભાવાર્થ : પરમાત્મા અત્યંત સુખનું સિંચન કરનાર છે. અનેક પ્રકારથી આમંત્રણીય સ્તુતિઓને ઝીલનાર અને જાણવા યોગ્ય ધન ઐશ્વર્યનો સાગર છે. તે એવા ઇષ્ટદેવને સ્તુતિઓ દ્વારા અનુકૂળ બનાવવા જોઈએ, તેની વ્યાપ્તિઓ અથવા કર્મશક્તિઓ સૂર્યનાં કિરણોની સમાન મનુષ્યનાં હિત માટે પૃથ્વી પર પ્રસરી રહી છે, તે એવા ઇષ્ટદેવની અર્ચના કરવી એ અમારું કર્તવ્ય છે. (૭)