Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 371

1875 Mantra
Devata- इन्द्रः Rishi- सुवेदाः शैलूषिः Chhand- जगती Swara- निषादः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
श्र꣡त्ते꣢ दधामि प्रथ꣣मा꣡य꣢ म꣣न्य꣢꣫वेऽह꣣न्य꣢꣯द्दस्युं꣣ न꣡र्यं꣢ वि꣣वे꣢र꣣पः꣢ । उ꣣भे꣢꣫ यत्वा꣣ रो꣡द꣢सी꣣ धा꣡व꣢ता꣣म꣢नु꣣ भ्य꣡सा꣢ते꣣ शु꣣ष्मा꣢त्पृथि꣣वी꣡ चि꣢दद्रिवः ॥३७१॥

श्र꣢त् । ते꣣ । दधामि । प्रथमा꣡य꣢ । म꣣न्य꣡वे꣢ । अ꣡ह꣢꣯न् । यत् । द꣡स्यु꣢꣯म् । न꣡र्य꣢꣯म् । वि꣣वेः꣢ । अ꣣पः꣢ । उ꣣भे꣡इति꣢ । यत् । त्वा꣣ । रो꣡द꣢꣯सी꣣इ꣡ति꣢ । धा꣡व꣢꣯ताम् । अ꣡नु꣢꣯ । भ्य꣡सा꣢꣯ते꣣ । शु꣡ष्मा꣢꣯त् । पृ꣣थिवी꣢ । चि꣣त् । अद्रिवः । अ । द्रिवः ॥३७१॥

Mantra without Swara
श्रत्ते दधामि प्रथमाय मन्यवेऽहन्यद्दस्युं नर्यं विवेरपः । उभे यत्वा रोदसी धावतामनु भ्यसाते शुष्मात्पृथिवी चिदद्रिवः ॥

श्रत् । ते । दधामि । प्रथमाय । मन्यवे । अहन् । यत् । दस्युम् । नर्यम् । विवेः । अपः । उभेइति । यत् । त्वा । रोदसीइति । धावताम् । अनु । भ्यसाते । शुष्मात् । पृथिवी । चित् । अद्रिवः । अ । द्रिवः ॥३७१॥

Samveda - Mantra Number : 371
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अद्रिवः) હે ઓજસ્વી પરમાત્મન ! (ते प्रथमाय मन्यवे) તારા શ્રેષ્ઠ તેજને માટે (श्रत् दधामि) શ્રદ્ધા કરું છું-સ્વાગત કરું છું (यत् नर्यं दस्युम् अहन्) જે નર-દેવજન-મુમુક્ષુજનના દસ્યુ ઉપક્ષીણ-કરનાર વિરોધી વિચારને મારે છે (अपः विवेः) મોક્ષ યોગ્ય કર્મને વિસ્તૃત કરે છે (यत्) જે કારણ કે (उभे रोदसी) બે દ્યુલોક અને પૃથિવીલોક (त्वा अनु) તારા અનુશાસનમાં અથવા અનુસાર (भ्यसात्) ભયથી (धावताम्) પોત-પોતાની ગતિ કરે છે. (पृथिवी चित् ते शुष्मात्) વિસ્તૃત અન્તરિક્ષ પણ તારા બળ-શાસનમાં વિસ્તાર પામી રહેલ છે. (૨)

 

 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! તું મહાન દયાળું છે. જે તારા મુમુક્ષુ ઉપાસકના વિરોધી, અવરોધ કરનાર વિચારને નષ્ટ કરે છે, દસ્યુની તો વાત જ ક્યાં, એ તો દ્યુલોક, પૃથિવીલોક અને અન્તરિક્ષ લોક પણ તારા શાસન બળના ભયથી પોતાની ગતિવિધિ અને સ્થિતિમાં રહે છે, તેથી તારા એ દીપ્ત તેજ શાસન પર હું શ્રદ્ધા કરું છું. (૨)