Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 37

1875 Mantra
Devata- अग्निः Rishi- शंयुर्बार्हस्पत्यः Chhand- बृहती Swara- मध्यमः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
बृ꣣ह꣡द्भि꣢रग्ने अ꣣र्चि꣡भिः꣢ शु꣣क्रे꣡ण꣢ देव शो꣣चि꣡षा꣢ । भ꣣र꣡द्वा꣢जे समिधा꣣नो꣡ य꣢विष्ठ्य रे꣣व꣡त्पा꣢वक दीदिहि ॥३७॥

बृ꣣ह꣡द्भिः꣢ । अ꣣ग्ने । अ꣣र्चिभिः꣢ । शु꣣क्रे꣡ण꣢ । दे꣣व । शोचि꣡षा꣢ । भ꣣र꣡द्वा꣢जे । भ꣣र꣢त् । वा꣣जे । समिधानः꣢ । सम्꣣ । इधानः꣢ । य꣣विष्ठ्य । रेव꣢त् । पा꣣वक । दीदिहि ॥३७॥

Mantra without Swara
बृहद्भिरग्ने अर्चिभिः शुक्रेण देव शोचिषा । भरद्वाजे समिधानो यविष्ठ्य रेवत्पावक दीदिहि ॥

बृहद्भिः । अग्ने । अर्चिभिः । शुक्रेण । देव । शोचिषा । भरद्वाजे । भरत् । वाजे । समिधानः । सम् । इधानः । यविष्ठ्य । रेवत् । पावक । दीदिहि ॥३७॥

Samveda - Mantra Number : 37
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 4;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : : (पावक अग्ने देव) પવિત્ર કરનારા પરમાત્મ દેવ ! (बृहद्भिः अर्चिभिः) અમારા દ્વારા કરેલી મહાન અર્ચનાઓ, હૃદયભાવથી ભરી સ્તુતિઓથી ફરી પ્રસન્ન થઈને (शुक्रेण शोचिषा) પોતાના સત્ય જ્ઞાન-પ્રકાશથી (समिधानः) દીપ્યમાન-પ્રકાશમાન બનીને (यविष्ठ्य) નિત્ય યુવાન-ઘડપણ રહિત પરમાત્મન્ ! (भरद्वाजे रेवत् दीदिहि) તારા અર્ચન જ્ઞાન-પ્રકાશબળ ધારણ કરનાર મને-ઉપાસકને માટે ઐશ્વર્યયુક્ત પ્રકાશિત થા. (૩)
Essence
ભાવાર્થ : હે પવિત્રકારક, નિત્ય, અજર પરમાત્મન્ ! તું પોતાના ઉપાસકની મહત્ત્વપૂર્ણ હાર્દિક અર્ચનાઓ-સ્તુતિઓથી પ્રસન્ન થઈને, તે સ્તુતિ કરનારને માટે તારા જ્ઞાન-પ્રકાશથી પ્રકાશમાન બનીને, અધ્યાત્મ ઐશ્વર્યને પ્રકાશિત. કર; જે અવિનાશી છે - અમર છે. (૩)