Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 369

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
ऋ꣢च꣣ꣳ सा꣡म꣢ यजामहे꣣ या꣢भ्यां꣣ क꣡र्मा꣢णि कृ꣣ण्व꣡ते꣢ । वि꣡ ते सद꣢꣯सि राजतो य꣣ज्ञं꣢ दे꣣वे꣡षु꣢ वक्षतः ॥३६९॥

ऋ꣡च꣢꣯म् । सा꣡म꣢꣯ । य꣣जामहे । या꣡भ्या꣢꣯म् । क꣡र्मा꣢꣯णि । कृ꣣ण्व꣡ते꣢ । वि । ते꣡इति꣢ । स꣡द꣢꣯सि । रा꣣जतः । यज्ञ꣢म् । दे꣣वे꣡षु꣢ । व꣣क्षतः ॥३६९॥

Mantra without Swara
ऋचꣳ साम यजामहे याभ्यां कर्माणि कृण्वते । वि ते सदसि राजतो यज्ञं देवेषु वक्षतः ॥

ऋचम् । साम । यजामहे । याभ्याम् । कर्माणि । कृण्वते । वि । तेइति । सदसि । राजतः । यज्ञम् । देवेषु । वक्षतः ॥३६९॥

Samveda - Mantra Number : 369
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ऋचं साम यजामहे) અમે પરમાત્માની સ્તુતિ અને ઉપાસનાનું સેવન કરીએ (याभ्यां कर्माणि कृण्वते) જેના દ્વારા-જેના સેવનની સાથે શ્રેષ્ઠ કર્મ કરીએ (ते) તે બન્ને (सदसि) અમારા હૃદયઘરમાં (विराजतः) વિશેષ રૂપથી રહે, બિરાજમાન રહે, (यज्ञं देवेषु वक्षतः) અમારા અધ્યાત્મયજ્ઞમાં અમારી સમસ્ત ઇન્દ્રિયોમાં પ્રવાહિત કરે. (૧૦)
Essence
ભાવાર્થ : સમસ્ત શ્રેષ્ઠ કર્મોનો આરંભ પરમાત્માની સ્તુતિ, ઉપાસનાથી કરવી જોઇએ, અમારા હૃદયમાં સ્તુતિ, ઉપાસના ઘર કરી જાય અને અમારી ઈન્દ્રિયોમાં અધ્યાત્મતાનો સંચાર કરી દે, જેથી ઇન્દ્રિયો સંયમમાં રહીને કાર્ય કરે. (૧૦)