Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 367

1875 Mantra
Devata- उषाः Rishi- प्रस्कण्वः काण्वः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
व꣡य꣢श्चित्ते प꣣तत्रि꣡णो꣢ द्वि꣣पा꣡च्चतु꣢꣯ष्पादर्जुनि । उ꣢षः꣣ प्रा꣡र꣢न्नृ꣣तू꣡ꣳरनु꣢꣯ दि꣣वो꣡ अन्ते꣢꣯भ्य꣣स्प꣡रि꣢ ॥३६७॥

व꣡यः꣢꣯ । चि꣣त् । ते । पतत्रि꣡णः꣢ । द्वि꣣पा꣢त् । द्वि꣣ । पा꣢त् । च꣡तु꣢꣯ष्पात् । च꣡तुः꣢꣯ । पा꣣त् । अर्जुनि । उ꣡षः꣢꣯ । प्र । आ꣣रन् । ऋतू꣢न् । अ꣡नु꣢꣯ । दि꣣वः꣢ । अ꣡न्ते꣢꣯भ्यः । परि꣢꣯ ॥३६७॥

Mantra without Swara
वयश्चित्ते पतत्रिणो द्विपाच्चतुष्पादर्जुनि । उषः प्रारन्नृतूꣳरनु दिवो अन्तेभ्यस्परि ॥

वयः । चित् । ते । पतत्रिणः । द्विपात् । द्वि । पात् । चतुष्पात् । चतुः । पात् । अर्जुनि । उषः । प्र । आरन् । ऋतून् । अनु । दिवः । अन्तेभ्यः । परि ॥३६७॥

Samveda - Mantra Number : 367
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अर्जुनि) અર્જુન-શુભ સ્વરૂપ ઈન્દ્ર ઐશ્વર્યવાન પરમાત્માની (उषः) દીપ્ત શક્તિ (दिवः अन्तेभ्यः परि) આકાશના પ્રદેશોથી લઈને પૃથિવી સુધી તારી અથવા તારા દ્વારા (वयः चित्) અન્નમાત્ર (पतत्रिणः) સર્વ પક્ષી (द्विपात्) મનુષ્ય (चतुष्पात्) ગાય, ઘોડા આદિ ચોપગા પશુઓ (ऋतून् अनु) પ્રત્યેક ૠતુ અનુસાર (प्रारन्) પ્રારંભ સૃષ્ટિમાં પ્રાદુર્ભૂત થયા કરે છે. તેથી અમે એ મહાન દીપ્તશક્તિને અમારી અંદર વસાવીને જીવનનો વિકાસ કરીએ. (૮)
Essence
ભાવાર્થ : પરમાત્માની શુભ સ્વરૂપ શક્તિ દ્વારા આકાશથી પૃથિવી સુધી સમસ્ત અન્નમાત્ર, સર્વ પક્ષી, મનુષ્ય, ગાય, ઘોડા આદિ ચોપગા પશુઓ, ઔષધિ આદિ પ્રત્યેક ઋતુ અનુસાર પ્રારંભ સૃષ્ટિમાં થયા કરે છે. તેથી અમે એ મહાન દીપ્ત શક્તિને અમારી અંદર વસાવીને જીવનનો વિકાસ કરીએ. (૮)