Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 363

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
उ꣣क्थ꣡मिन्द्रा꣢꣯य꣣ श꣢ꣳस्यं꣣ व꣡र्ध꣢नं पुरुनि꣣ष्षि꣡धे꣢ । श꣣क्रो꣡ यथा꣢꣯ सु꣣ते꣡षु꣢ नो रा꣣र꣡ण꣢त्स꣣ख्ये꣡षु꣢ च ॥३६३॥

उ꣣क्थ꣢म् । इ꣡न्द्रा꣢꣯य । शँ꣡स्य꣢꣯म् । व꣡र्ध꣢꣯नम् । पु꣣रुनि꣣ष्षि꣡धे꣢ । पु꣣रु । निष्षि꣡धे꣢ । श꣣क्रः꣢ । य꣡था꣢꣯ । सु꣣ते꣡षु꣢ । नः꣣ । रार꣡ण꣢त् । स꣣ख्ये꣡षु꣢ । स꣣ । ख्ये꣡षु꣢꣯ । च꣣ ॥३६३॥

Mantra without Swara
उक्थमिन्द्राय शꣳस्यं वर्धनं पुरुनिष्षिधे । शक्रो यथा सुतेषु नो रारणत्सख्येषु च ॥

उक्थम् । इन्द्राय । शँस्यम् । वर्धनम् । पुरुनिष्षिधे । पुरु । निष्षिधे । शक्रः । यथा । सुतेषु । नः । रारणत् । सख्येषु । स । ख्येषु । च ॥३६३॥

Samveda - Mantra Number : 363
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पुरु निःषिधे) બહુજ અથવા અત્યંત પાપદોષ નિવારક ગુણસાધક (इन्द्राय) પરમાત્માને માટે (वर्धनम् उक्थं शंस्यम्) અમારી બુદ્ધિના સાધનભૂત વક્તવ્ય પ્રશંસા યોગ્ય સ્તુતિ વચન કહેવા જોઈએ. (यथा) જેથી (शक्रः) સર્વ શક્તિમાન સમર્થ પરમાત્મા (नः) અમારા (सुतेषु) નિષ્પન્ન ઉપાસનારસોમાં (च) અને (सख्येषु) મિત્ર ભાવોમાં (रारणत्)રમણ કરે-રુચિ કરે. (૪)
Essence
ભાવાર્થ : પરમાત્મા અત્યંત દોષ નિવારક અને ગુણ સાધક છે, તેથી કૃતજ્ઞતા પ્રકટ કરવા માટે સ્વવૃદ્ધિ કર, પ્રશંસનીય સ્તુતિ વચનો કહેવા જોઈએ, જેથી તે સર્વ સમર્થ પરમાત્મા અમારોઉપાસનારસોનો સ્વીકાર કરવામાં અને અમારા મિત્રભાવો-પ્રેમભાવોમાં રમે-રુચિ કરે-અમને રુચિપૂર્વક અપનાવે. (૪)