Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 362

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रियमेध आङ्गिरसः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡र्च꣢त꣣ प्रा꣡र्च꣢ता नरः꣣ प्रि꣡य꣢मेधासो꣣ अ꣡र्च꣢त । अ꣡र्च꣢न्तु पुत्र꣣का꣢ उ꣣त꣢꣫ पुर꣣मि꣢द्धृ꣣꣬ष्ण्व꣢꣯र्चत ॥३६२॥

अ꣡र्च꣢꣯त । प्र । अ꣣र्चत । नरः । प्रि꣡य꣢꣯मेधासः । प्रि꣡य꣢꣯ । मे꣣धासः । अ꣡र्च꣢꣯त । अ꣡र्च꣢꣯न्तु । पु꣣त्रकाः꣢ । पु꣣त् । त्रकाः꣢ । उ꣣त꣢ । पु꣡र꣢꣯म् । इत् । धृ꣣ष्णु꣢ । अ꣣र्चत ॥३६२॥

Mantra without Swara
अर्चत प्रार्चता नरः प्रियमेधासो अर्चत । अर्चन्तु पुत्रका उत पुरमिद्धृष्ण्वर्चत ॥

अर्चत । प्र । अर्चत । नरः । प्रियमेधासः । प्रिय । मेधासः । अर्चत । अर्चन्तु । पुत्रकाः । पुत् । त्रकाः । उत । पुरम् । इत् । धृष्णु । अर्चत ॥३६२॥

Samveda - Mantra Number : 362
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (प्रियमेधासः नरः) હે પરમાત્માની સંગતિ પ્રિય નરો, દેવપુરુષો, મુમુક્ષુઓ ! (पुरम् इत् धृष्णुः) કામના પૂરક, શુભગુણ પૂરક અને પાપનાશક પરમાત્માને (अर्चत) સત્કૃત કરો સ્તુતિ દ્વારા અત્યંત (अर्चत) સત્કૃત કરો પ્રાર્થના દ્વારા (प्रअर्चत) પ્રકૃષ્ટ રીતે સત્કૃત કરો ઉપાસના દ્વારા (पुत्रकाः उत) તમારા પુત્રો પણ (अर्चन्तु) સત્કૃત કરે (अर्चत) આ રીતે સર્વ મળીને સત્કૃત કરો. (૩)
Essence
ભાવાર્થ : પરમાત્માની સંગતિ પ્રિય મુમુક્ષુજનો ! તમે તે દોષ-વિનાશક, સદ્ગુણ પૂરક, શુભકામના પૂરક, પરમાત્માની સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના દ્વારા અર્ચના કરો. સપરિવાર પુત્રો-શિષ્યો સાથે કરો, મુમુક્ષુઓનું કર્તવ્ય છે કે, પોતાના શિષ્યો-સંતાનોમાં પણ મુમુક્ષુ ભાવના ભરે. (૩)