Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 360

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रियमेध आङ्गिरसः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
प्र꣡प्र꣢ वस्त्रि꣣ष्टु꣢भ꣣मि꣡षं꣢ व꣣न्द꣡द्वी꣢रा꣣ये꣡न्द꣢वे । धि꣣या꣡ वो꣢ मे꣣ध꣡सा꣢तये꣣ पु꣢र꣣न्ध्या꣡ वि꣢वासति ॥३६०॥

प्र꣡प्र꣢꣯ । प्र । प्र꣣ । वः । त्रिष्टु꣢भ꣢म् । त्रि꣣ । स्तु꣡भ꣢꣯म् । इ꣡ष꣢꣯म् । व꣣न्दद्वी꣡रा꣣य । व꣣न्द꣢त् । वी꣣राय । इ꣡न्द꣢꣯वे । धि꣣या꣢ । वः꣣ । मेध꣡सा꣢तये । मे꣣ध꣢ । सा꣣तये । पु꣡र꣢꣯न्ध्या । पु꣡र꣢꣯म् । ध्या꣣ । आ꣢ । वि꣣वासति । ॥३६०॥

Mantra without Swara
प्रप्र वस्त्रिष्टुभमिषं वन्दद्वीरायेन्दवे । धिया वो मेधसातये पुरन्ध्या विवासति ॥

प्रप्र । प्र । प्र । वः । त्रिष्टुभम् । त्रि । स्तुभम् । इषम् । वन्दद्वीराय । वन्दत् । वीराय । इन्दवे । धिया । वः । मेधसातये । मेध । सातये । पुरन्ध्या । पुरम् । ध्या । आ । विवासति । ॥३६०॥

Samveda - Mantra Number : 360
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ :  (वः) તમે ઉપાસકજનો ! (वन्दद्वीराय इन्दवे) જેની વંદના કરતા જેનાથી વીર બની જાય છે એવા ઐશ્વર્યવાન પરમાત્માને માટે (त्रिष्टुभम् इषम्) ત્રણ - સ્તુતિ પ્રાર્થના ઉપાસનારૂપ અર્ચનવાળા અભીષ્ટને (प्र प्र) ફરી ફરી પ્રસ્તુત કરો - પ્રકૃષ્ટરૂપથી અર્ચિત કરો. જેથી (मेधसातये) પોતાની સંગતિ પ્રાપ્તિને માટે (वः) તમને (पुरन्ध्या) અનેક કર્મશક્તિવાળી (धिया) પ્રજ્ઞાથી (विवासति) વિશેષ રૂપ વાસિત કરે છે. (૧)
Essence
ભાવાર્થ : તે ઐશ્વર્યવાન પરમાત્માને માટે સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનારૂપ અર્ચન અભીષ્ટ ભેટ અવશ્ય સમર્પિત કરો. જેની વંદના કરતાં મનુષ્યો સર્વ રીતે વીર બની જાય છે તથા તેની સંગતિની પ્રાપ્તિને માટે તમને અનેક કર્મશક્તિવાળી બુદ્ધિથી વિવાસિત-અલંકૃત કરી દે છે. (૧)