Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 355

1875 Mantra
Devata- इन्द्रः Rishi- प्रगाथः काण्वः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
स꣢ पू꣣र्व्यो꣢ म꣣हो꣡नां꣢ वे꣣नः꣡ क्रतु꣢꣯भिरानजे । य꣢स्य꣣ द्वा꣢रा꣣ म꣡नुः꣢ पि꣣ता꣢ दे꣣वे꣢षु꣣ धि꣡य꣢ आन꣣जे꣢ ॥३५५॥

सः꣢ । पू꣣र्व्यः꣢ । म꣣हो꣡ना꣢म् । वे꣣नः꣢ । क्र꣡तु꣢꣯भिः । आ꣣नजे । य꣡स्य꣢꣯ । द्वा꣡रा꣢꣯ । म꣡नुः꣢꣯ । पि꣣ता꣢ । दे꣣वे꣡षु꣢ । धि꣡यः꣢꣯ । आ꣣नजे꣢ ॥३५५॥

Mantra without Swara
स पूर्व्यो महोनां वेनः क्रतुभिरानजे । यस्य द्वारा मनुः पिता देवेषु धिय आनजे ॥

सः । पूर्व्यः । महोनाम् । वेनः । क्रतुभिः । आनजे । यस्य । द्वारा । मनुः । पिता । देवेषु । धियः । आनजे ॥३५५॥

Samveda - Mantra Number : 355
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ :  (सः) તે (महोनां पूर्व्यः) પ્રશંસનીયમાં પણ સર્વશ્રેષ્ઠ (वेनः) કમનીયો - પ્રિયો - કમનીય કાન્ત પ્રિયોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર - પરમાત્મા (क्रतुभिः) પોતાના વિવિધ પ્રજ્ઞાનો-અધ્યાત્મ લક્ષણોથી અમારી અંદર વ્યક્ત - સાક્ષાત્ થાય છે. પરંતુ ક્યારે (यस्य द्वारा) જેના દ્વારા જ્યાંથી સાક્ષાત્ થાય છે તે છે. (मनुः) આયુ (पिता) પ્રાણ (धियः) પ્રજ્ઞાન - મન , બુદ્ધિ , ચિત્ત , અહંકાર (देवेषु) પરમાત્મા દેવમાં તેના દિવ્યગુણોમાં  (आनजे) લાગી જાય. (૪)
Essence
ભાવાર્થ : સમસ્ત પૂજ્યોમાં સર્વપૂજ્ય, પ્રશંસનીય, ક્મનીય-સુંદરમાં સુંદર, પ્રિયોમાં શ્રેષ્ઠ, કમનીયકાન્ત પરમાત્મા ઉપાસકોની અંદર પોતાના પ્રજ્ઞાનોને પ્રદર્શિત કરતાં સાક્ષાત્ થાય છે પરંતુ ક્યારે ? જ્યારે ઉપાસકની આયુ અર્થાત્ પરમ લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ જ હોય તથા પ્રાણપણ તેના માટે જ ચાલે, જીવવા માટે માત્ર ન ચાલે, ઉપાસકના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ તે પરમાત્મા દેવમાં લાગ્યા રહે, તેના મનન, વિવેચન, સ્મરણ, મમત્વ પરમાત્મા પ્રતિ થતું રહે, ત્યારે નિઃસંદેહ એ સર્વ તેના સાક્ષાત્ નું દ્વાર બનીને તેને સાક્ષાત્ કરાવે છે. (૪)