Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 347

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोतमो राहूगणः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
अ꣡सा꣢वि꣣ सो꣡म꣢ इन्द्र ते꣣ श꣡वि꣢ष्ठ धृष्ण꣣वा꣡ ग꣢हि । आ꣡ त्वा꣢ पृणक्त्विन्द्रि꣣य꣢꣫ꣳ रजः꣣ सू꣢र्यो꣣ न꣢ र꣣श्मि꣡भिः꣢ ॥३४७॥

अ꣡सा꣢꣯वि । सो꣡मः꣢꣯ । इ꣣न्द्र । ते । श꣡वि꣢꣯ष्ठ । धृ꣣ष्णो । आ꣢ । ग꣣हि । आ꣢ । त्वा꣣ । पृणक्तु । इन्द्रिय꣢म् । र꣡जः꣢꣯ । सू꣡र्यः꣢꣯ । न । र꣣श्मि꣡भिः꣢ ॥३४७॥

Mantra without Swara
असावि सोम इन्द्र ते शविष्ठ धृष्णवा गहि । आ त्वा पृणक्त्विन्द्रियꣳ रजः सूर्यो न रश्मिभिः ॥

असावि । सोमः । इन्द्र । ते । शविष्ठ । धृष्णो । आ । गहि । आ । त्वा । पृणक्तु । इन्द्रियम् । रजः । सूर्यः । न । रश्मिभिः ॥३४७॥

Samveda - Mantra Number : 347
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शविष्ठ) અત્યંત બળવાન (धृष्णो) મારા અનિષ્ટોને ધર્ષણ-નષ્ટ કરનાર પરમાત્મન્ ! (ते) તારા માટે (सोमः असावि) ઉપાસનારસ કાઢેલ છે (आगहि) તું આવી જા (त्वा) તને (इन्द्रियम्) સોમ અમારો ઉપાસનારસ (आपृणक्तु) આ સંપૃક્ત થાય-વ્યાપ્ત બને (रश्मिभिः सूर्यः न रजः) સૂર્ય જેમ કિરણો દ્વારા જળને પોતાની તરફ આકર્ષિત કરે અને સંપ્રક્ત કરે છે. (૬)
Essence
ભાવાર્થ : હે અતિ બળવાન ! મારા અનિષ્ટોને નષ્ટ કરનાર પરમાત્મન્ ! તુ આવ તારા માટે ઉપાસનારસ તૈયાર કરેલ છે. જેમ સૂર્ય પોતાના કિરણો દ્વારા જળને સંપૃક્ત કરે છે–ભરે છે, તેને પોતાની તરફ આકર્ષિત કરે છે, તેમ મારો ઉપાસનારસ પોતાની ધારાઓથી આપને મારી તરફ આકર્ષિત કરે છે. (૬)