Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 343

1875 Mantra
Devata- इन्द्रः Rishi- जेता माधुच्छन्दसः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
इ꣢न्द्रं꣣ वि꣡श्वा꣢ अवीवृधन्त्समु꣣द्र꣡व्य꣢चसं꣣ गि꣡रः꣢ । र꣣थी꣡त꣢मꣳ र꣣थी꣢नां꣣ वा꣡जा꣢ना꣣ꣳ स꣡त्प꣢तिं꣣ प꣡ति꣢म् ॥३४३॥

इ꣡न्द्र꣢꣯म् । वि꣡श्वाः꣢ । अ꣣वीवृधन् । समुद्र꣡व्य꣢चसम् । स꣣मुद्र꣢ । व्य꣣चसम् । गि꣡रः꣢꣯ । र꣣थी꣡त꣢मम् । र꣣थी꣡नाम् । वा꣡जा꣢꣯नाम् । स꣡त्प꣢꣯तिम् । सत् । प꣣तिम् । प꣡ति꣢꣯म् ॥३४३॥

Mantra without Swara
इन्द्रं विश्वा अवीवृधन्त्समुद्रव्यचसं गिरः । रथीतमꣳ रथीनां वाजानाꣳ सत्पतिं पतिम् ॥

इन्द्रम् । विश्वाः । अवीवृधन् । समुद्रव्यचसम् । समुद्र । व्यचसम् । गिरः । रथीतमम् । रथीनाम् । वाजानाम् । सत्पतिम् । सत् । पतिम् । पतिम् ॥३४३॥

Samveda - Mantra Number : 343
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विश्वाः गिरः) સમસ્ત વાણીઓ-વેદવાણીઓ તદનુરૂપ સ્તુતિઓ (समद्रव्यचसम् इन्द्रम्) અન્તરિક્ષ સમાન વ્યાપક પરમાત્માને (रथीनां रथीतमम्) શરીર રૂપી રથના સ્વામી જીવાત્માઓમાં પણ મહાન રથી સંસાર રથી, (वाजानां सत्पतिं पतिम्) બળવાનો-વિદ્યુત્, વાયુ અને સૂર્યના સ્વામીને તથા સદ્ગુણ સંપન્ન જીવનમુક્તોને તથા સદાત્મક પ્રવૃત્તિના સ્વામી પાલક પરમાત્માને (अवीवृधन्) નિરંતર વૃદ્ધિ કરે છે, ઉપાસનામાં તેના ગુણ અને સ્વરૂપનું સાક્ષાત્ કરાવે છે. (૨) 
Essence
ભાવાર્થ : સમસ્ત વેદવાણીઓ તેના અનુરૂપ ઉપાસકોની સ્તુતિઓ ઉપાસકની અંદર તે સમુદ્ર સમાન વ્યાપક રમણ સ્થાન શરીરના સ્વામી જીવાત્માઓને પણ મહાન રમણ સ્થાન સંસાર સ્વામી; વિદ્યુત, વાયુ, સૂર્ય બળવાળાના સ્વામી અને સદ્ગુણ સંપન્ન જીવનમુક્તોના તથા સદાત્મક પ્રકૃતિના સ્વામીપાલક પરમાત્માની વૃદ્ધિ કરે છે, જેમ જેમ સ્તુતિઓની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ પરમાત્મા પણ અધિકાધિક સાક્ષાત્ થતો જાય છે. (૨)