Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 342

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- अनुष्टुप् Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
गा꣡य꣢न्ति त्वा गाय꣣त्रि꣡णोऽर्च꣢꣯न्त्य꣣र्क꣢म꣣र्कि꣡णः꣢ । ब्र꣣ह्मा꣡ण꣢स्त्वा शतक्रत꣣ उ꣢द्व꣣ꣳश꣡मि꣢व येमिरे ॥३४२॥

गा꣡य꣢꣯न्ति । त्वा꣣ । गायत्रि꣡णः꣢ । अ꣡र्च꣢꣯न्ति । अ꣣र्क꣢म् । अ꣣र्कि꣡णः꣢ । ब्र꣣ह्मा꣡णः꣢ । त्वा꣣ । शतक्रतो । शत । क्रतो । उ꣢त् । वँ꣣श꣢म् । इ꣣व । येमिरे ॥३४२॥

Mantra without Swara
गायन्ति त्वा गायत्रिणोऽर्चन्त्यर्कमर्किणः । ब्रह्माणस्त्वा शतक्रत उद्वꣳशमिव येमिरे ॥

गायन्ति । त्वा । गायत्रिणः । अर्चन्ति । अर्कम् । अर्किणः । ब्रह्माणः । त्वा । शतक्रतो । शत । क्रतो । उत् । वँशम् । इव । येमिरे ॥३४२॥

Samveda - Mantra Number : 342
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 4; Ardh Prapathak » 2; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 3; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शतक्रतो) હે બહુજ જ્ઞાન કર્મવાળા સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મન્ ! (त्वा) તને (गायत्रिणः) ગાયત્ર-સામ ગાનવાળા ગાયક ઉદ્ગાતાજન (गायन्ति) ગાય છે તારી ઉપાસના કરે છે (अर्किणः) અર્ક-ઋક્ મંત્રવાળા (अर्कम्) તુજ અર્ચનીય દેવને અન્તિ પૂજિત કરે છે-પ્રશંસિત કરે છે, તારી સ્તુતિ કરે છે. (ब्रह्माणः) યજુર્વેદના અધ્યયનશીલ તારી પ્રાર્થના કરે છે (वंशम् इव) વાંસની સમાન ઉપર ઉઠાવે છે. (૧) 
Essence
ભાવાર્થ : પરમાત્માને સામવેદી સામગાનથી તેને સાક્ષાતથી પ્રશંસિત કરે છે, ૠગ્વેદીજન પૂજનીય તુજ પરમાત્માને અર્ચિત-પૂજીત કરે છે, પ્રાર્થનામાં લાવે છે અને યજુર્વેદીજન તને વાંસની સમાન ઊંચે ઘોષિત કરે છે. (૧)